________________
www.kobanno
Acharya Shri Kalassagarsuri Gyanmandir
૧) અસુરકુમારના ૬૪ લાખ ભવનોમાં દરેકમાં એક એક ચેત્ય હોવાથી કુલ ૬૪ લાખ ચેત્યો થયા. દરેકમાં ૧૮૦ જિન પ્રતિમાજી હોઈ
કુલ ૧,૧૫, ૨૦ લાખ અર્થાત્ ૧ અબજ ૧ ૫ કોડ ૨૦ લાખ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણં... આજ રીતે
૨) નાગકુમારમાં ૮૪ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ પ૧ ક્રોડ ૨૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણં...
| ૩) સુવર્ણકુમારમાં ૭૨ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૨૯ ક્રોડ ૬૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૪) વિધુતકુમારમાં ૭૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...'
૫) અગ્નિકુમારમાં ૩૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૬) દ્વીપકુમારમાં ૭૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૭) ઉદધિકુમારમાં ૭૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૮) દિકકુમારમાં ૭૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૯) વાયુકુમારમાં ૯૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૭૨ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૧૦) સ્વનિતકુમારમાં ૭૬ લાખ શાશ્વત ચેત્યોમાં ૧ અબજ ૩૬ ક્રોડ ૮૦ લાખ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાણું...
| કુલ ૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્યોમાં ૧૭,૮૯,૬૦ લાખ (૧૭ અબજ ૮૯ ક્રોડ ૬૦ લાખ) જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણં...
રત્નપ્રભા પૃથ્વીના પિંડના પ્રથમ ૧ હજાર યોજનમાં સો-સો યોજન ઉપર નીચે છોડી વચ્ચેના ૮૦૦ યોજનમાં આઠ પ્રકારના વ્યંતર તથા આઠ પ્રકારના વાણવ્યંતરના અસંખ્યાતા રમણીય અને સુંદર નગરો (આવાસો) છે. આ નગરો જધન્યથી ભરત ક્ષેત્ર જેટલા, મધ્યમથી મહાવિદેહ ક્ષેત્ર જેટલા અને ઉત્કૃષ્ટથી જંબૂ દ્વીપ જેટલા માપવાળા આમાં વ્યંતર તથા વાણવ્યંતર દેવો દિવ્ય ભોગોને ભોગવી રહ્યા છે. આમાં દરેક નગરોમાં એક એક શાશ્વત ચેત્યો છે. દરેકમાં ૧૮૦ શાશ્વત જિન પ્રતિમાજીઓ છે. આ રીતે વ્યંતર નિકાયમાં રહેલા અસંખ્ય શાસ્થત ચૈત્યોમાં રહેલ
ભાવભરી વંદના... તમો જિણાણું,
અસંખ્ય જિન્નબિંબોને મારી મારી
સાત ક્રોઝને બોંતેર લાખ, ભqfપતમાં દેqલ ભાખ,
| એકસો એંસી બિબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ,
3
8
તેમ્સ કોડ નોવ્યાણી કોક, સાઠ લાખ વંદુ કર જોડ.
તેરસે ક્રોડ નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદુ કર જોડ.
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ શાશ્વતા જિન વંદુ તેહ.
ટિપ્પણ - સનખમાં રવીની ૬ રાજ પંખાઈ પહોળ1ઈ અને ૧,૭૮, 0 0 8 1511માં પાટે ખાજુ ,(૬ર,, ૭૭ છે ભવનપતિના ભવનો છે. તે જ રીતે ૮૪ લાખ નહાવાસ પણ છે.
ત્રિલોક તીર્થ વંઇel
90
For Private and Personal Use Only