________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાના પ્રકાર ની અંતરને લીધે જાતે આવવું નહિં થવાથી પિતાના દેશમાં રહીને ન્યાયપાત પિતાની લકમીને પાલિતાણના ચોમાસા નિમિત્ત સદ્ વ્યય કર્યો હતે. સૂરિજી મહારાજના ચેમાસા નિમિત્તે આવેલ શ્રાવક શ્રાવિકાઓમાં નાના પ્રકારનાં ધર્મ કાર્યો થયાં
તેની યાદી નીચે મુજબ – આષાઢ સુદી ૧૪થી કાત્તિક સુદી ૧૫ પર્યન્ત પૂબ પ્રભાવનદિ ધર્મ કાર્યોની વૃદ્ધિ સારી થઈ હતી.
બે આસણાં, એકાસણાં, નિવી, અબીલ, ઉપવાસ, સામા યિક, પ્રતિક્રમણ, દેશાવગાસી આદિ નાના પ્રકારની તપસ્યાઓ ઘણી થઈ હતી. તે ઉપરાંત બેલા ૭૭૧, તેલા ૮૧, ચોલ્લા ૧૧, પાંચ ૧૫, છકકાઈ ૧, સત્તાઈ ૧, અઠ્ઠાઈ ૧૫, નવ ૧, દશ ૧, પંદર ૧, સળે . વર્ષ તપ ૨, સિદ્ધિ તપ ૧, અષ્ટાપદ તપ ૧૦, મા ખમણ ૧, પ્રભાવના ૧૫૦૧, બડી પૂજા ૩૧, ચૈત્ર પરવાડી ૧૦, હવામીવા સલ ૨૧, વરઘડા ૩, લાખેણી આંગી ૫૧, લ્હાણી ૧૦૧, નવાણું તળેટીની ૩૦૧, વ્યાખ્યાનમાં ગૂહલી ર૦૧, આદિ મેટી તપસ્યાઓ પણ સારા પ્રમાણમાં થઈ હતી. તે ઉપાંત શેઠ પ્રેમાભાઈના વંડામાં રૂપીઆ દઈને સાત વાર આંબીલ કરાવ્યાં હતાં. તેમજ મુનિ વર્ગમાં મુનિશ્રી ગુલાબવિજયજી તથા મુનિશ્રી હર્ષવિજ્યજી મહારાજશ્રીઓએ બે માસી તપ ઉપરાંત છ, અઠમાદિ બીજી તપસ્યા પણ બહુ કરી હતી. શ્રાવિકા વર્ગમાં માલવા જાવરા નિવાસીની સણગારબાઈએ માસ ખમણ તપ કર્યો હતો. તે નિમિત્તે ચોમાસે રહેલ સ્વામિ
For Private And Personal Use Only