________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતે. ગુરૂશ્રી આદિ શ્રી સંઘે ઉલટ ભાવ યુકત દાદાના દર્શન કરી પિતાની આત્માને સફલ માની હતી. અર્થાત્ બાવીસ વરસથી ગિરિરાજને ભેટવાની અભિલાષા હતી તે આજરોજ સફલ થઈ તેવું માનતા હતા. પછી તપસ્વી મુનીશ્રી હર્ષવિજયજીને નૂતન બનાવેલ સ્તવન બોલવામાં આવ્યું હતું. સ્તવનમાં ભાવાર્થ એ હતું કે – “દાદાનાં દર્શન પુન્યથી પાવે, પુર્વ સંચિત સહુ પાપ ખપાવે.”
બાદ સંઘ સહ આકુલતા રહિત બાકી રહેલ બધી ટુકનાં દર્શન કરીને બે વાગ્યાના આશરે શહેરની ધર્મશાલામાં પધાર્યા હતા.
–સદ્ધ ગરિ ઉપર આવેલ નવ ટુંકીનાં નામ(૧) આદીશ્વર દાદાની ટુંક. (૨) મેતીશાની ટુંક. (૩) બાલાભાઈની ટુંકઃ (૪) મોદી પ્રેમચંદ લાલચંદની ટૂંક. (પ.) પ્રેમભાઈ હેમાભાઈની ટૂંક. (૬) ઉજમભાઈ વખતચંદની અથવા હેમાભાઈ વખતચંદની ટુંક. (૭) છીંપા વસીની ટુંક. (૮) શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંક. (૯) ખડતર વસીની ટૂંક. શ્રીમદ વિજય ભૂપેન્દ્ર સુરીશ્વરજી મહારાજને સુગ્ય મુની મડલ સહિત શ્રી સીદ્ધક્ષેત્રમાં (પાલીતાણામાં) સંવત ૧૯૮રને ચાતુર્માસ અને તેના અંગે થતા તમામ ધર્મ
કાર્યોની યાદી. ગુરૂ મહારાજે મહેમ શેઠ માણેકચંદજીની ધર્મશાલાના વિશાળ હોલમાં ચાતુર્માસ કર્યો હતે. તેઓશ્રીને કચ્છ નિવાસિની સુશ્રાવિકા શેઠાણ પુરબાઈએ તથા મહું શ્રી
For Private And Personal Use Only