________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) સહુ મિલ કરકે દીની, સૂરિપદવી સુખદાઈ અબ પટ્ટપર ભૂપેન્દ્રસૂરીશ્વર, સંઘ સકલ મનભાઈ–આનન્દરસ અતિ ઉભરાઈ જાય છે વટ | ૩ સંઘ ભક્તિ કીની વિવિધ પ્રકારે, જાવરા સંઘ અધિકા.ઈમંડપને તીથકી રચના, દેખ જીયા લલચાઈ—આનન્દ ઘડી વરણી ન જાઈ જાવ. વ૦ | ૪ | દેશ પ્રદેશ કે સાધમી જન, જાવરા ધામ સુહાઇ જય જય જય
જ્ય શબ્દ ઉચારે, શોભા અધિક બનાઈજિનેન્દ્ર ગુણ ગાન સુનાઈ જાવટ છે ૫ અબ્દ-પૂર-અડ-નિધિ-શશિ વર્ષે, જ્યેષ્ઠ–દ્વિતીય શુચિ પાઈ છે અષ્ટમી ભૂગુ વાસર શુભ
ગે, ઘરઘર મ ગલ છાઈ–ગભીર સુત અતિ તુલસાઈ છે જાવ ! વ૦ + ૬ .
ગુરૂ વિહાર વખતે ગાવા યોગ્ય રસ ભરેલી
ગૃહલી આષાઢી પૂનમ પહેલાં રે, ગુરૂ તમે આવજે વહેલાં રે -એ રાગા
અમારી વિનતી એવી રે, મુનિ ધન્ય ધ્યાનમાં લેવી રે, કસોટી થઈ છે કેવી રે, સૂરિ રાજેન્દ્રને સેવી રે” ટેકો જાવું જાવું શું જંખી રહ્યા છે, છો અમ જીવન પ્રાણ ચાતુર ચાતુરમાસ કરીને, પ્રીતે કર્યો પ્રયાણ છે અ ૧ મુનિ મધુરી છે દેશના તારી, વૈરાગી વીર વચના અમૃત વાણુ વષ વરસાવી, ટાટું કરે હવે તન છે અo ૨ | ને ઉપાસરો સૂનું સિંહાસન, સૂના અમે નરનારા સૂનાનું સોનું તો આપ આવ્યાથી, આત. મના આધાર છે અ યા ૩ પિષધશાલાયે પ્રીત નહીં રે, શાસનના શણગાર ખરો ખજાને તે ખાવાને ધાશે, આપ વિના
For Private And Personal Use Only