________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
શુદ્ધ સમ્યક્ત્વ રત્નધારક–ગુરૂભક્તિ પરાયણ–કવિવર-વડનગરીય-હાલ મુ॰- રતલામ' નિવાસી ચાપડા-મન્નાલાલ મિશ્રીમલજી વિરચિતશ્રી મહાવીરસ્વામીની આતિ.
તીરથની આશાતના નવિ રિએ૰ એ દેશી
આરતિ શ્રીમહાવીર કી સુખકારી, ા ટેક
હાંરે-સુખકારી રે સુખકારી; હાંરૈભવ સચિત દુ:ખ હરનારી, હાંરે-આપે શિવસુખ સમ્પતિ સારી; હાંરે-લહે જસ જયકાર. !! આ૦ ।। ૧ ।। સિદ્ધારથ નૃપ નિર્માણુ–સુખકન્હા, હાંરે-માતા ત્રિશલા દેવી કે ન દા; હાંરે જાતે વન્દે સુરનર ઇંદા, હાંરે-નાચે થઇ થઇ કાર. !! આ॰ ॥ ૨ ॥ પાવાપુરી મુગતે ગયા કિરપાલા, હાંરે–થયા દીવાલી દ્વીપ ઉજાલા; હાંરે-પ્રભુ તારન તરન દયાલા, હાંરે-પહેાતા મેાક્ષ મઝાર. ॥ આ ॥ ૩ !! દ્રવ્ય ભાવે પ્રભુ પૂજના નિત કીજે, હાંરે-જિનચરને શીશ ધરી જે; હાંરે-નર ભવના લાહા લીજે, હાંરે-જેથી આત્મ ઉધાર. ॥ ॥ ૪ ॥ મુદ્રા માહુની સાહની જયકારી, હાંરે–અ ંગે લાખીણી આંગી સારી; હાંરે-ફૂલ-માલ કી શેાભા ન્યારી, હાંરે—ગલે નવલખ હાર. ૫ આ ॥ ૫ ॥ આરતિ નિવારણ આરતિ વિરચાવા, હાંરે-સાંગ ઝાલર શંખ વજાવા; હાંરે-મન વિચ શુદ્ધ ભાવના ભાવા, હાંરે અતિ આનન્દ પ્રચાર. ॥ આ૦૫ ૬ । પદ્માસન મહાવીરજી ત છાજે, હાંરે-વડનગર અનૂપ બિરાજે; હાંરે-સૂરિ રાજેન્દ્ર ભવ દુ:ખ ભાંજે, હાંરે મ્રુત ગમ્ભીર ધાર. ॥ આ॰ ! ૭
For Private And Personal Use Only