________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) જન્મ જરા મરણાદિ કષ્ટ, કરતે નાના વેશ તારક જાણી સરણે આબે, દેજે જ્ઞાનને લેશ રે. પ્રોપા મહિમા મહિતલમાં છે વિશ્રત, તાર્યા નરને નારા કરૂણા કરી મુજ તારજે સ્વામી, શું કહું વારંવાર રે. પ્ર૬ મંત્ર ઉત્તમ નવકાર જ કહિયે, આગમમેં જસ વાણ ઉપધાન મહેચ્છવ ઠાઠમું કિીને, સંઘ સકલ ગુણ ખાણ રે. પ્રણા સજન અંગ ઉમંગ નમાવે. વિકસિત તનમન હોય અગસિર માસ શુદિ છઠ દિવસે, દીક્ષા મહોત્સવ જોય રે. પ્રતા સુરીશ્વર રાજેન્દ્રના પટધર, શ્રી ધનચન્દ્રસૂરીંદા તસ પલંકૃત અહનિશિ સોહે, શ્રી ભૂપેન્દ્રસૂરીંદ રે. પ્રા ગગન–વસુ-નિધિ-શશિ-શુભ વર્ષે, ખાચરદ ચઉમાસ નિર્વિદનં શાંતિ સે કીને, હર્ષ વિજય પૂરી આસ રે. પ્ર૦૧ના
બડે સમારેહ કે સાથ “અહિંદપુર’ પધરાવણી વ મહોત્સવ–પૂજા–પ્રભાવના સ્વામીવછલાદિ-મહિમાગર્ભિત–શ્રી શાન્તિનાથ– સ્તવન
દેશી-હિંડ કી ! વિશ્વ વ્યાપી કરતિ ધર દેવા, સેવા સુરપતિ કરતા રે સદભાવે ગુણગાતાં ભવિજન, કલમષ હરતા રે “ભવિ મન ધારે રે, ભ૦-સુખ કરનારા
શાતિ જિણંદ જય કાર .” ભ૦ળા એ ટેક અગમ અગોચર સિદ્ધપદ ભેગી, નિર્મલ નિરહંકારી રે જનતા તારક છે જગ ઇસર, દરસક જન મનહારી રે. અભરા
For Private And Personal Use Only