________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) પ્રભુ અંગે, હાંરે–નંત જ્ઞાની થયા ઉછરંગે હાંરે-કમે અરિ દલ અલ નહીં સંગે, હાંરે-શિવરમણ હજાર છે જો ૧ રતન કુક્ષિ ધારિણએ જિન જાયા, હાંરે-શિવાદેવી એ હુલેરાયા હરે-એ છે તીન ભવનના પાયા, હાંરે-ધ્યાને કલમસ દૂર ભેળ | ૨ થિરપુર સંઘને રંગથી ઈહાં લાયા, હાંરે–પૂજા ભક્તિ આંગી રચાયા ! હાંરે-વલિ મંગલ નાદ વજાયા, હાંરે-લે લાભ સુભૂર ભેટ છે ૩ શેઠ છગન સુત ઓતમ અછે ડાયા, હાંરે-હઠિ રવચંદ જિન ગુણ ગાયા ! હરે ધારસી છગન દરસાયા, હાંરે-હરવા પાપ જરૂર છે ભેટે છે વિજય ભૂપેંદ્ર સૂરીશના ઉપદેશે, હાંરે-સાધુ સાધવી સુગુણી સુવેશે હાંરેશ્રાવક શ્રાવિકા વર સુખ લેશે, હાંરે-વાંદે નેમીસ નૂર છે ભેટ છે પ સંવત ઉગણસ વ્યાસીયે જિન ધ્યાયા, હાંરે—ઓચ્છવ ઉપધાન અંતે સુહાય હારે–રલ નગરે મૃગસરે આયા, હારે-વાજ્યા સુદિ છઠ તૂર ભેટ છે ૬ સૂરીશ્વર રાજેન્દ્રને ભવિ ધ્યાવે, હાંરે-સુરિધનચન્દ્ર જગમાંહિ ચા હરે–સૂરિ ભૂપેન્દ્ર ગુણ ગાવે, હાંરે-ભણે હર્ષ અપૂર છે ૭
આવે તેમ રહ જા સદન હમ ન સતાવે રે એ દેશી આ સંઘ અતિ હર્ષ અંગ, જિન દર્શન કાજે રે. . ટેક શિવાદેવીતનય નિહાલે, સૂર્યકાન્તિસમતિલક સુભાલે ચન્દ્રસમજવલ મુખ વાલે, ભવ ભય સહુ ભાજે રે આગાલા કરીદલ અલગા કીના, સમતા રસમાં અહોનિશ ભીના અવ્યાબાધ સુખલય લીના, છે અમ શિરતાજે રે આવારા
For Private And Personal Use Only