________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર.
આ નાનું છતાં અતીવ રોચક અને ચિત્તાલ્હાદક એવું આ ઐતિહાસિક પુસ્તક બનાવવાને માટે જેઓએ પિતાના અમુલ્ય સમયને સદ્વ્યય કરી નિઃસ્વાર્થ પણે શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના સેવા બજાવી છે. તેઓશ્રીને તથા જેઓની પ્રેરણાથી સમાજની ઉન્નતીના માટે આ પુસ્તક બનાવવામાં આવેલ છે, અને જેએએ આ પુસ્તકના અંગે પોતાનાથી બનતો સ્તવના દિને સંગ્રહ કરવામાં સહાય આપી છે તથા જેઓએ આ દુનિયામાં પરોપકાર કરે એજ શ્રેયસ્કર છે એવી ભાવનાથી સેવા સમાજની સેવા ઉઠાવવી એજ પિતાનું ખાસ કર્તવ્ય સમજી આ પુસ્તકના અંગે અસીમ પરિશ્રમ ઉડાવી પિતાના ધ્યેયને સિદ્ધ કરી બતાવ્યું છે, અર્થાત્ આ પુસ્તક લખવાનું તથા મુદ્રણાલયમાં એકલાવવા લાયક તૈયાર કરવાનું વિગેરે કાર્યોમાં શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના એન. સેક્રેટરી રા. ર. શ્રીયુત મેહનલાલ ખેતસીભાઈ પરીખે સારો મહેનત કરી છે તેને માટે તેઓને શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ વિશેષ આભાર માને છે અને અંતઃકરણથી પિતાના ઇષ્ટ દેવની પ્રાર્થના કરે છે કે અમારા સેવા સમાજમાં આવા ઉદ્યોગ શીલ પુરૂષ સદાના માટે કાયમ રહે અને એકના અનેક બને. તેમજ આ સ્ટેટના હજુર શિરસ્તેદાર સાહેબ રા. રા. શ્રીયુત્ જગન્નાથભાઈ કસલચંદભાઈ મહેતા (જેકેટ નિવાસી) કે જેઓ આ
For Private And Personal Use Only