________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) તેજે તરણીથી બડે રે, દેય શિખાને દીવડે રે -એ દેશી તારંગા ગિરિ સેહરો રે, તીરથ ગુણ-મણિખાના અજિત જિનેસર સાહિબ રે, તારક ભવજલ જાન છે “હે પ્રભુજી વિનતિ મુજ ચિત ધારજો રે, મિથ્યા-કુમતિને વારો રે, આપજે નિર્મળજ્ઞાન”u ટેકાના જગદાનંદન જગ ધણું રે, તુમ સમ અવર ન કેય. શાન્ત મુદ્રા મોહિની રે, નિરખત પાતિક બેય હે-પ્રારા લાખ ચોરાશી એનિને રે, વિષમ દુઃખ નિરધારા તે દુઃખને હરવા ભણી રે, આ તુજ દરબાર -ગાવા કુમારપાલ ભૂપાલ રે, ઉર્યો ચૈત્ય ઉતંગ દ્રવ્ય બહુ ખરચી કરી રે, રાખી મનમાં ઉમંગ -પ્રવાજા હેમચન્દ્ર ગુરૂ હસ્તશું રે, કીની પ્રતિષ્ઠા સારા શુભ વેલા થાપીયા રે, તીરથ મહિમા વિસ્તાર હે–પ્રબાપા પૂજા ભક્તિ નવ નવી રે, આગી રચના ઉદારા ગાવે ભાવે ભવિ જના રે, લવ જલ ઉતરે પાર પહ-પ્રવાદા નયર અયોધ્યા અધિપતી રે, જિતશત્રુ રાજાના નન્દા માતા વિજયા ઉર હંસલે રે, શિવધુ સુખને કદાહ-પ્રાણા સૂરિરાજેન્દ્ર ધનચન્દ્રને રે, મહિમાને નહીં પારા સરિભ્રયેન્દ્રના સંગમાં રે, કીની યાત્રા શ્રીકાર ાહો-અબાટા કર-વસુ-નવ-શશિ વિકિમે રે, વદિ અષ્ટમી ચિત્ર માસ મુનિ આઠે સવજન સહી , હર્ષની પૂરી આસ પહે-માલા
For Private And Personal Use Only