SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રાજેન્દ્રસૂરિ જૈન ગ્રંથમાલાનાં પ્રકાશિત થએલાં નવિન પુસ્તકે, શ્રી જીવભેદ નિરૂપણઃ- સાઈઝ ક્રાઉન ૧૬ પેજી, પૃષ્ટ સંખ્યા ૫૬, ટાઇપ, કાગળ અને છપાઇ સુંદર “ આમાં જીવ જેવા ગહન વિષયને સરસ અને સરળપણે એવીરીતે ગાડવવામાં આવ્યા છે કે જે આબાલ વૃધ્ધ સૌની સમજમાં આવી શકે. જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓને માટે તે આ એક અગત્યની વસ્તુ છે. ” કી ંમત રૂા. ૭-૨-૦ } 66 ૨. શ્રી આડું પ્રવચન:-- સાઈઝ સુપર રેશયલ ૧૬ પે, 'પૃષ્ટ સખ્યા ૭૪. આમાં સુત્રોના એવા વાકયાના સંગ્રહ કરવામાં આવેલ કે જે વ્યાખ્યાન દાતા અને ભાષણ કર્તાએને અતિ ઉપયોગી છે.” કીમત રૂ. ૦-૩-૦ ૩. શ્રી પંચ પ્રતીક્રમણ સુત્રાણિઃ–સજીન્દ, સાઇઝ ક્રાઉન ૧૬ પે, ટાઇપ બડા, ધૃષ્ટ સંખ્યા ૧૬૪, કીમત રૂ. ૦-૮-૦ ૪. શ્ર। ગુરૂદેવ સેવા સુધા તમ્'ગઃ- સાઇઝ ફ્રાઉન ૧૬ પેન્ટ, પૃષ્ટ સંખ્યા ૮૦, ટાઇપ, કાગળ, છપાઈ સુદર. “ આમાં નિવન બનાવેલ લગભગ ૯૫ સ્તવને, સજ્ઝાયા, ચૈત્ય વંદના, ગુવીએ વિગેરેનો સંગ્રહ કરવામાં આવેલ છે. કી. રૂા. ૦-૧-૦ For Private And Personal Use Only
SR No.020774
Book TitleSuri Viharadarsh Ane Tharadni Prachinta
Original Sutra AuthorN/A
AuthorHansvijay
PublisherRajendra Jain Seva Samaj
Publication Year1926
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy