________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
રા. રા. માઠુનલાલભાઇ પીતામ્બરભાઇ મહેતા ખી. એ. એલ. એલ. શ્રી. મુખ્ય કારભારી તથા રા. રા. મંગળદભાઈ સેાભાગચંદભાઇ સન્યાયાસ હતા. આ ત્રણે મહાશયાની ત્રિપુટીએ થરાદ સ્વસ્થાનને બેહદ ફાયદો કરી આપ્યા છે. આ સ્વસ્થાન તામાના જમૈયા ઠાકારા ઉપરની હકુમત જે તે વખતે આ સ્ટેટની વતી પાલણપુર એજન્સી ભાગવતી હતી તે હુકુમત તે શ્રીએ એજન્સીમાંથી પાછી પેાતાના હસ્તક લીધી હતી (સને ૧૯૦૪ સ. ૧૯૬૦ ) આ જગ્યાએ હાકાર સાહેબ શ્રી અભેસિહજી ત્યા મુખ્ય કારભારી મોહનલાલભાઇ કેવા નિસ્પૃહી અને નિર્લોભી હતા તેનુ ઉદાહરણ અત્રે ઢાંકવાથી અસ્થાને ગણાથે નિહુ
આ સ્વસ્થાન માટે જમયા જાગીરદારા ઉપરની હુકુમત પાછી મેળવવામાં અને બીજા કેટલાંક ગીયાસી કેસા અને સસારિક વ્યવહારિક ખર્ચા થવાથી તેમજ આ સ્ટેટનુ વજે ભાગનું અનાજ માગણીના અભાવે કાઠારમાં ઘણું સીલીક રહી જવાના સમએ સ્ટેટના નાકરાની ઇચ્છાથી તેમના પગાર પેટે જેને જે જે ધાનની જરૂર હતી તેમને તે આપવામાં આવેલ હતુ તેજ પ્રમાણે રા. રા. શ્રીયુત મેહનલાલભાઇના પગાર પેટે બાજરી આપવામાં આવેલ. જેના ભાવ પાછળથી ઘણાજ વધી જવાથી લગભગ બે હજાર રૂપીઆની રકમ વધારે ઉપજેલ જે માહનલાલભાઇએ નામદાર દરબાર સાહેબ શ્રી અભેસિહજી સાહેબ પાસે રજુ કરતાં તેઓ શ્રીએ ફરમાવ્યું કે મેં તા તમાને ખાજરી તે દિવસના ભાવ મુજબ તમારા પગાર પુરતી આપેલ એટલે એ હુક તમારા છે. જ્યારે માહનલાલભાઈએ અરજ કરી કે મને મારા પગાર પુરતી રકમ મળી જતાં
એ
For Private And Personal Use Only