________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
મળ્યા. અને તેમના ઉપકાર માન્યો. હાકેાર શ્રીએ પાતાના ત્યાં છ સાત દ્વીધ્વંસ રાખી સારી રીતે બરદાસ્ત કરી પેાતાના સાહુ ઘેાડા સાથે આપીને જામતાથી કર્નલ સાહેબને અજાર પહોંચાડયા સને ૧૮૨૦ (સ. ૧૮૭૬) ની સાલમાં કુલ મેહેબ સાહેબે પાલણપુરના દીવાન સમશેરખાનજી પાસેથી પંદર દીવસ રહીને કેટલીક મસલત ચલાવી અને તે વાતની પ્રખર થરાદ પડતાં વાઘેલા ડુડભમસીંગ પારકર ગયેલા હાવાથી છેટા સાહેબને ચારસા ઘેાડાથી થરાદ માલ્યા હતા, ઠાકેાર શ્રી હુડભમસીંગજીએ કર્નલ મેકરસન સાહેબને સારી મદદ આપવાથી પારકરથી એલાવ્યા અને તેથી ડુડભમસીંગજી થરાદ આવ્યા. તેમની સાથે મસલત કરી છંટા સાહેબ પાછા પાલણપુર ગયા અને કર્નલ મેહુબ સાહેબને હકીકત કહી.
ઉપર મુજબ લડાઇઓ થઈ સને ૧૮૨૦ થી અંગ્રેજ સરકારના અમલ પાલણપુર એજન્સી ઉપર થવાથી લડાઇ ટટા બંધ
પડવા લાગ્યા.
આ રાજ્યને સને ૧૮૨૫ (સ. ૧૮૮૧) ની સાલથી નામદાર સરકારે ખંડણીમાંથી મુકત કરેલ છે.
ડાકાર શ્રી ખાનજી, કુમાર શ્રી ભાણુ દસીંગજી અને ઠાકાર શ્રી હુડભમસીંગજીના વખતમાં ઘણા જાણવા યાગ્ય બનાવા બન્યા હતા પરંતુ આ ગ્રંથ માટા થઇ જવાના ભયથી આ સ્થળે વણું વેલા નથી.
હાકાર શ્રી હુડભમસીંગજી ઈ. સ. ૧૮૨૩ ( સ. ૧૮૭૯ ) માં સાડત્રીસ વરસ રાજ્ય કરી મેારવાડામાં સ્વર્ગવાસ થયા હતા
For Private And Personal Use Only