________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
સબળ દળ બને પડ કારણ સાથી, જેશવર હાથીની જેમ જીત્યાં, રાણુ રાજસંગ નાયક જતાં રાવણ, નેગ્રહ ઉછ ખાગ નાગા. દજુ ભડ ખાનર જેધ ભડ વાંકડા, વાહલા મંગળાં જેમ વાગ્યાં. થયે ભારથ તહાં સૂર રથ થાય, ખરો વર વરે રંભ તજે ખોટો. પટા ધર મેહેરો અરડીઓ પિરસે, મરડીઓ ગેંદ ચહાણ મેટો. શાબળે ઉજળે શાળ દાંતુ સળે, ઘણુ ઠઠ પાળ ઓછાડ ઘોડે. પિરીયેલ પડવે રાંણ પાછો વળે, વન્ય ધરખાન નીશાન વાયે. મુળરાજ જગઢ દડ જશા મિલાવે, ભલા વાઘેલ સઘળાં ભમાવે. મેળગાઢ થરાદે વધાવે મોતીએ, ચાંદરણ આવી નીર છાડે.
સને ૧૮૧૩ (સં. ૧૮૬૯)માં ભુજના રાવ શ્રી ભારમલજીની બેનનું સગપણ થરાદના વાઘેલા હડભમસીંગજી સાથે કરવાનું કહેણ મોકલ્યું. પણ વાઘેલે કઈ કારણસર કબુલ કર્યું નહિ.
For Private And Personal Use Only