________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
133
કાનીએ બળદની જોડ સુપ્રત કરી દીધી. ઠાકર બળદની જેડ લઈ પોતાને ઘરે આવી ઢાળીઆમાં બાંધી સુઈ રહ્યા પ્રભાતે વહેલા ઉઠી ઠાકરે ચારણજીને કસુબા પાણી પાઈ ભેજન કરાવી બળદની જોડ દેરી આપી. ગઢવીજી બળદની જેડ જેમાં અત્યંત આનંદમાં આવી ગયા, અને ઠાકોર ખાન દુર્બળ સ્થીતિમાં છે છતાં તેમની આવી ઉદારતા જોઈ પ્રસન્ન થઈ ખરા દીલને આશિર્વાદ આપે અને દેઢીએથીજ ઠાકર ખાનજીની ઉદાસ્તાના નીચેના દુહા લલકારતા લલકારતા ગામમાંથી પસાર થયા.
દુહા. ખાને ધરતી ખાટશે, તેની સુરજ શશીયર સાખ, મેરાધર ગઢ મંડશે, તેની વેદ ન ચુકે વાત. ખમા ખમા રે ખાનુવા, ખમા ખમા રે ખાન, રખ્યા કરે રણછોડજ, રામ રખ્યા રાજન. વાઘેલે વાઘા વચ્ચે, મહે ત્રાડે મેવાસ, ભાલુ ભારથે વાર, ખભે તુંવાલું ખાનવા. ચાંદરણ બેઠો ચડી, વડ હથ ગુંજે વાઘ, ભડા ન દઇએ ભાગ, ખાણ તણે બળ ખાનુવા. ભડ ચાલતા ભયભીત, હીયા પણ હાલતા, નટવર નાટક વીર, તે ખેંલાયા ખાનુવા. ખેડી તે ખડ તાલ, પડ ધ્રુજે પૃથ્વી તણા, પિક્ય નાગ પેયાળ, ખરે જગા ખાનુવા.
૧. મવાડાના ધણી કોર ખાન.
For Private And Personal Use Only