________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
આશ્રીતના હાથમાં હતી. કુંભારા અને લેંડાઉ ચાહાણના હાથમાં હતાં. ડુવા, રાહુ અને તીથગામ ભલરીઆ વાઘેલા જેઓ ભલડી ગઢના હતા તેઓના હાથમાં હતાં એટા અને બીજા ગામો ચીભડીઆ બ્રાહ્મણના વંશએ કનાજના કેડે તરફથી મેળવ્યાં હતાં, અને બીજી જાગીરે બીજા ઘણાઓ પાસે હતી, પણ હાલ તેઓનાં નામ નિશાન પણ જણાતાં નથી.
થરાદ મુસલમાનેએ જીતી લીધું ત્યાર પછી રાણા પંજાજીની સેઢી રણજી પિતાના બાળક કુંવર વજાજીને લઈ પોતાના માવિત્રને આશ્રયે નગરપારકર જઈ રહ્યાં હતાં. આ કુંવર ઉમર લાયક થતાં ઈ. સ૧૨૪૪માં (સંવત ૧૩૦૦) આ પ્રદેશમાં આવ્યા અને જંગલમાં આશ્રય લઈ વસ્તીના કેટલાએક મુખ્ય મુખ્ય કુટુંબને પિતાને પરીચય આપી પિતા તરફ લાગણી ખેંચી મુલતાણીઓ ઉપર હુમલો કરી તેમને હઠાવી રાણાનો ખીતાબ ધારણ કરી પિતે વાવ બાંધેલી તેના નામથી તે કાનું નામ વાવ આપ્યું અને તેમના વંશજો હજુસુધી વાવમાં રાજ્ય કરે છે.
મુલતાણીઓ કરતાં વાવના ઠાકોર તરફ લેકનું વલણ સારૂં સારું હતું પણ પાટણના હાકેમની ફોજ તેમના ઉપર ચડી આવશે તે બીકથી બીજે વિચાર નહિ કરતાં પોતાની જાગીર સંભાળી રાખી. તેમના ભાયાત થરાદ તાબાના ઘણા ગામોમાં વસે છે. ગેહલ, સુવર અને કલમા રજપુતોને હાંકી કહાડ્યા અને તેઓની જાગીર થરાદ તરફથી પિતે રાખી અને થરાદના રાષ્કર્તાઓને ભેટે આપી રાજી રાખ્યા એ રીતે થરાદની જાગીર
For Private And Personal Use Only