________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલ અને તે જમીનનું નામ બંને વર કન્યાના નામ ઉપરથી
જમુ ગડ” રાખવામાં આવ્યું હતું અને તે હાલ પણ જહાંગડx અથવા જાંગડ નામથી ઓળખાય છે અને તે થરાદથી નજીક ઉત્તરે આવેલ છે.
જડાંગડ (જગડ) સંબંધમાં નામદાર દરબાર સાહેબ અને મહાજન વચ્ચે તકરાર પડી હતી. તેને આપસમાં ફરો થઈ મહાજનને અમુક જમીન ખેડાં ઢેરે માટે કાઢી આપવામાં આવેલ અને ત્યાં મહાજને થોડી જમીન પડતર રાખી બીજી ઉપર ગામ વસાવી “મહાજનપુરા” નામ રાખેલ છે. જેની તમામ પેદાશ ડાં ઢોર માટે વપરાય છે અને ત્યાં ખેડા ટેરોની ભેટ ધર્મશાળા બંધાવેલ છે અને બીજી જમીન ઉપર રાજ્ય તરફથી ગામ વસાવી મહંમ દરબાર સાહેબ શ્રીના નામ ઉપરથી તેનું નામ “દોલતપુરા” રાખવામાં આવ્યું છે.
માતાજીના માટે એવી દંતકથા ચાલે છે કે કેટલાક વખત પછી કાલ દેષના કારણે કેઈસન્સ માતાજીને સુવર્ણન એક હંસ ચેરી ગએલ તે ઉપરથી માતાજી પિતાના બીજા હંસ સહિત બાજુના કુવામાં અદશ્ય થઈ ગયાં હતાં જે કે હાલે પડી જઈ બુડાઈ ગયેલની સ્થતિમાં મોજુદ છે. આ હકીકતની જાણ થતાં જ કેટલાક ભાવિક અને શ્રદ્ધાળુ જૈનેએ આવી અરજ કરી અને થએલ ભૂલની માફી માગી તેથી અસલ મુર્તિ તે નહીં નીકળતાં એક ગેબી અવાજ થયે અને તે અવાજની સાથેજ એક પત્થરની તેજ આકારની મુર્તિ નીકળી જે હાલ મંદિરમાં
તારા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૪ જહાંગડ અથવા જગડ એ નામ જસુગડનું અપભ્રંશ છે.
For Private And Personal Use Only