________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
અને ત્યા
તે સારી કે એ
લઈ આવજે
તરફ જઈ રહેલ છે. જ્યારે તેઓના ઘરે પુત્રને જન્મ થાય છે અને પરણે છે ત્યારે બંને વખતે મુળ વતની થરાદના હોવાથી નાણદેવી માતાજીને અથવા તે ઝમકાર દેવી માતાજી કે જે પાંચસે વેરા (ની)ની કુળદેવી છે તેમને પગે લગાડવા (ગેતરજ જારવા) અહીં સંખ્યાબંધ માણસે આવે છે. અને તેઓને પુછતાં અસલ થરાદના રહીશ હેવાનું જણાવે છે, પણ દુષ્કાળ વખતે કેટલાંક કારણોને લીધે પરદેશ ગુજરાન અર્થે નીકળી ગએલ અને ત્યાંજ ફાવી જવાથી ઘરબાર કરી રહ્યા. પરદેશ નીકળી ગયેલ ભાગ હાલે સારી સ્થિતિમાં હોવાનું જણાય છે. અને તેઓ ત્યાં “થરાદરા” તરીકે ઓળખાય છે.
ઝમકાર દેવી માતાજીની પણ શહેરમાં તેમના દર્શનાર્થે આવનાર યાત્રિકો માટે એક ધર્મશાળા બંધાવવામાં આવેલ છે. આ માતાજીનું ધામ પણ નાણદેવી માતાજીના ધામની પેઠે પ્રખ્યાત છે.
કહેવાય છે કે અહીં જેનોનાં ધાર્મિક પુસ્તકોને મહાન ભંડાર હતો જેમાં હસ્ત લિખિત તેમજ તાડ પત્રો ઉપર લખાયેલ ઘણું પ્રતે હતી, પણ તે ભંડાર કાળ દેષના કારણે પડી જવાથી ઘણું પ્રતિ બગડી નાશ પામી હતી, તેમજ કેટલીક ચરાઈ પણ ગઈ હતી. અને તેમાંની કેટલીક પ્રતે હાલે બીજા નવીન બનાવેલ ભંડારમાં છે અને તે પણ સારી સંખ્યામાં છે.
વળી એમ પણ કહેવાય છે કે અહિં ગરજી (યતિ)ની પિશાળ હતી અને તેમાં પણ ઘણી સારી પ્રતિ હતી. હાલે તે પણ પડી ગયેલ છે. તેઓ અહીંના નામાંકિત ગેરજી (મહાત્મા) હતા જેના વંશજો અત્યારે પણ અહીં જ રહે છે. પ્રથમ તેઓ
For Private And Personal Use Only