________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
વૈયાવૃત્યાદિએ કરી પ્રસન્ન કરેલા એવા ગુરૂશ્રીના મુખથી પ્રાપ્ત કરેલ મંત્ર વિધિ યુકત સાધન કરે તે ઇચ્છિત મનોકામના સિદ્ધ થાય છે. ગુરૂગમ વિના અવિધિથી પોતાની મેલેંજ શીખેલ મંત્ર ગણવાથી પુત્ર લેવા જતાં ધણીને ગુમાવવા જેવું બની જાય છે. ઉકત પ્રકારેજ ઉપધાનાદિ વહન કરીને સુત્ર વાંચવામાં અને ઉપધાનાદિ વહન કર્યા વિના સૂત્ર વાંચવામાં અંતર રહેલે છે. અત્રે ગ્રંથ ગારવના ભયના લીધે ઉપરોકત વિષયનું વિશેષ રૂપથી વિવેચન નહીં કરતાં મહાનિસીથાદિ સૂત્રની ભલામણુ કરીને ઉક્ત વિષયને સકેલીએ છીએ. એવી રીતના ઉપરોકત ઉપધાન વહન કરવા વિષેના દાખલા પૂર્વક અને અસરકારક ગુરૂ મુખથી ઉપદેશ શ્રવણ કરીને અત્રેના સ ંઘે પણ પ્રથમ ઉપધાન વહન કરવાના નિશ્ચય કર્યા. માદ ઉપધાન વહન કરવાને માટે એક સપ થઇ દ્રવ્ય આદિની તમામ વ્યવસ્થા કરી કાર્તિક શુકલ સાતમના દહાડે અતરેની મેાટી પૌષધશાલામાં આવેલા વ્યાખ્યાન આપવાના વિશાળ હાલમાં નાંદ મંડાવી ઉપધાન પ્રવેશ મુહુર્ત કરવામાં આવ્યુંા હતા. અને માળાતું મુહુર્ત કાર્તિક વદ ૩ ના રાજ સાધવામાં આવ્યુ હતુ, અને ઉપધાન સમાસના વરઘોડા કાર્તિક વદ બીજી ૧૦ના રોજ ઉજવવામાં આવ્યા હતા. ઉપધાન વહન કરવામાં પાંત્રીસ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધા હતા. ઉપધાન વહન કરવાને માટે અત્રેના તથા આસપાસના ગામેાના શ્રાવકાની બહુ ઉત્કંઠા હતી, પણ આ શહેરમાં પચાસ સાઠ વરસેના દરમીયાનમાં ઉપધાન ન થવાને લીધે ઉકત કામાં અજાણુ હાવાથી તથા આ દેશ એક સાખીઓ હાવાથી વિશેષ કરીને કાક આદિ એ
For Private And Personal Use Only