________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુડકા વેરા નામના કાળરૂપી રાક્ષસથી મુકત કરી ચતુર્વિધ સઘમાં શાન્તિ પ્રસરે તેવા હેતુથી સુરિજીના ઉપદેશથી તથા શ્રી-રાજેન્દ્ર જૈન-સેવા-સમાજના મેમ્બરોની પ્રેરણાથી શ્ર સંઘમાં આંખિલ આદિની બહુ તપસ્યા થઇ હતી.
વળી થરાદની નજીક આવેલા જૈનોની વસ્તીવાળા નાના મેટા ગામામાં પણ શ્રી સંધની અને શ્રી-રાજેન્દ્ર-જૈન સેવા સમાજના મેમ્બરોની પ્રેરણાથી ઉકત તારીખા ઉપર હડતાલ પાડવામાં આવી હતી. અહિંયાં જૈન-વિવિધ-વિચારમાલા, શ્વેતામ્બર—જન, સાંજવમાન, સારાષ્ટ્ર આદિ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, અને માસિક પત્રા દ્વારા શ્રી શત્રુંજય તીર્થ સબંધી જે લેખા પ્રસિદ્ધ થતા હતા તેને ગુરૂશ્રીની આજ્ઞાથી સંઘ સમક્ષ આખા વ્યાખ્યાનમાં અત્રેની શ્રી-રાજેન્દ્ર-જૈન-સેવા-સમાજના ન. સેક્રેટરી શ્રીયુત્ મેાહનલાલ ખેતસીભાઇની મારફત નચાવીને સુણાવવામાં આવતા હતા. ઉક્ત પત્રા પણ ખાસ સિધ્ધગિરિ સંબંધિ નવા જૂના સમાચાર જાણવા માટેજ સેવા-સમાજ તરફથી શરૂ કરવામાં આવ્યાં હતાં.
અત્રે શ્રી ચૈત્રી નવપદજીની એળીના ઠાઠ પણ ગુરૂબીના બિરાજવાથી સારી રીતે થયા હતા. અર્થાત્ ઘણા શ્રાવક શ્રાવિકાઓએ આંખિલ આદિની તપરયા તથા શ્રી ગુરૂ મુખથી નવપદજીની મહિમા રૂપ શ્રીપાળ રાજાના રાસ શ્રવણ કર્યો હતો. યાને સકટરૂપ વાદળામાં ઘેરાવવાથી પણ નવપદજીનું ધ્યાન એકાગ્રપણે કરવાથી શ્રીપાળ મયણા સુંદરીએ શુ શુ રિધ્ધિ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી, તેના પ્રત્યક્ષ દાખલે જેમાં બતાવેલા છે એવા
For Private And Personal Use Only