________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ પત્રિકા.
परोपकाराय सतां विभूतयः ।।
એવ ઉપરક્ત વાક્યનું અનુકરણ કરી જેઓ અડનિશ પરોપકારને વિષજ આ ક્ષણભંગુર જીવનને સાર્થક કરવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, અર્થાત્ જેનાથી ઉભય લેકમાં નિર્મલ યશ, કીર્તિ મેળવવાની સાથે સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ અને અંતે મેક્ષરૂપી અવિચલ લક્ષ્મીનું સામ્રાજ્ય પણ પ્રાપ્ત થાય છે, એવી શ્રી પરમેશ્વરી દીક્ષા જેને ચિન્તામણિ રત્નથી પણ અધિક મહિમા અને પ્રભાવ છે. અર્થાત્ ચિન્તામણિ રત્ન તે કેવળ ઈહ લાકિક ક્ષણ ભંગુર મુખને આપે છે પણ શ્રી પરમેશ્વરી દીક્ષા તે પરંપરા સારી અનંત સ્થિતિ છે જેની એવી અવિચલા મિક્ષરૂપી લક્ષમીનું શર્મ આપે છે તેને ગ્રહણ કરી વિવેક, બુઢિ, ઉદ્યમ પૂર્વક ગ્રહણ-આવન-શિક્ષા વડે ગુરૂ કૃપા મેળવી, સ્વર સિદ્ધાન્તના પારગામી થયા. બાદ શાન ઔદાર્ય, ધર્ય ગાંભીર્યાદિ ગુણાથી રંજિત થઈ આચાર્ય પદવીને યોગ્ય જાણી તે પદવીથી શ્રી સંઘે વિભૂષિત કર્યા. ઉક્ત પદવી પ્રાપ્ત કરી આત્મીય ગુણોને આચ્છાદિત કરવાવાલા નિંદ્રા, આલસાદિ દુગુણને આધિન નહિં થતાં “જ્ઞાન રિયા માં એ વાકયને નિરન્તર સ્મૃતિમાં રાખી અમુક દેશ વ અમુક ગામ ઉપર મમત ભાવ નહિં રાખતાં પરોપકારના માટે સુધાદિ પરીવહોને
For Private And Personal Use Only