________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ કરાલને જડમૂળથી ચકચૂર કર્યો હતે. યાને પાંચ સાત વરસથી અહીંની પ્રજા દુષ્કાળરૂપ રાક્ષસના પંજામાં ફસી હતી, તે ઉપરોકત ઉભય સંજોગે એકત્રિત મળવાથી અહિંયાંની પ્રજાને અકથનીય અને અપર્વ હર્ષ ઉત્પન્ન થયે હતે. અતરે સરિજી મહારાજના બિરાજવાથી સંઘમાં જ્ઞાન, ધ્યાન, તપસ્યા આદી ધર્મની સારી વૃદ્ધિ થઈ હતી. શ્રી-અભિધાન-રાજેન્દ-કોષના પ્રત્યેક ભાગના ચડાવા બલીને અહીંના સંગ્રહસ્થાએ પિતાની લકમીનો સદ્વ્યય કરી જ્ઞાન ભકિત રૂપ અપૂર્વ લાભ મેળવ્યું હતું. અર્થાત પ્રત્યેક ભાગને ચડાવા બેલી વાજતે ગાજતે પિતાના ઘેર પધરાવી રાત્રી જાગરણ કરી બીજે દહાડે મહાન વરઘડે કાઢી સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે પિષધશાળામાં આવી શાસેક્ત વિધિ પૂર્વક ગુરૂશ્રીને અર્પણ કરી શ્રી ગુરૂ મુખથી ભગવલ્ગણિત સિદ્ધાન્તનું શ્રવણ કરી પિતાની આત્માને નિર્મળ બનાવી હતી. કેષિની ભક્તિ રૂપ અલભ્ય લાભ લેવાવાળા સદ્ગૃહસ્થનાં અંકાવાર નામ નીચે મુજબ છે – રૂા. ૧૨) સંગવી પીતામ્બર વજેચંદ. , જી હરા ઝુમચંદ સાંકળચંદ.
ક૨) પારેખ ખેતસી નિહાલચંદ.
પ) શેઠ છગન સુત ઉત્તમચંદ તથા ધારસી. » ૮૫ ગાંધી ખેતસી સાંકળચંદ. છે જઇ અદાણી રખવચંદ ખેતસી.
તદુપરાંત અત્રેના સંઘે સરિજીના ઉપદેશથી માલવા આદિ દેશમાં ચાલતી ધાર્મિક સંસ્થાઓમાં અત્યારે ગામની
For Private And Personal Use Only