________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
45
રાગૈાથી ગાવી હતી. બાદ અંતરની સુશીલા અને સાભાગ્યવતી સુંદર લલનાઓએ પાતાનાં મધુર અને સુંદર રાગોથી અતીવ સરસ માંગિલક ३५ ગુડુલી ગાયા બાદ એકહી સાથે ગુરૂ મહારાજની જય આલવાથી આખી ધર્મશાળા અને શહેર ગાજી ઉડયુ હતુ. બાદ અત્રેના પ્રસિદ્ધ વકીલ શ્રીયુત પીતામ્બર વહેંચ દ તરફથી તથા સગવી ચતુરભાઇ હકમચંદ તરફથી પ્રભાવના આપવામાં આવી હતી. અહીં જાતિ અને વ્યક્તિના ભેદ ભાવ રહિત પણે સા કાઇને પ્રભાવના આપવામાં આવી હતી. અર્થાત્ અત્રેની છત્રીસે કામે ભેદભાવ વગર ગુરૂશ્રીના દર્શનને। અને પ્રભાવનાના લાભ લીધા હતા. આ દેશમાં મુનિરાજોની થોડી આવજાવના લીધે વિદ્યા વિવેક આદિ વ્યવહારિક તથા ધાર્મિક આચાર-વિચારથી આ દેશ બિલકુલ શિથિલ હેાવાથી ચામાસાના પહેલા દિવસોમાં આવા પ્રથમ ધર્મ વિદ્યાવિદીનઃ વશુ: ધર્મળ પ્રાપ્યતે અક્ષ્મીઃ ' ઇત્યાદિ ઉપરોકત વિષય ને દેશ કાલને અનુસરીને સૂરિજી મહારાજે વ્યાખ્યાન દ્વારા અનેક હેતુ દૃષ્ટાંતાથી ચર્ચવાથી અત્રેના શ્રાવકોના હૃદયમાં સારી અસર થઈ હતી અને ઉપરકત ઉપદેશથી આકર્ષાઇને અત્રેના સુશિક્ષિત જૈન નવયુવકોએ ગુરૂશ્રીની સન્મુખ કમીટી કરીને ઉપરોકત વિષયને અમલમાં લાવ્યા હતા. અર્થાત્ સંવત ૧૯૮૨ ના જેઠ સુદ ૧૧ ના દિવસે “શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ ’ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી. આ સંસ્થા પ્રથમ સ્થાપવાના મૂળ હેતુ એ છે કે આ સ ંસ્થાના લીધે આસ્તે આસ્તે પાઠશાળા આદિ બધી સસ્થાઓના ઉદ્ભવ થશે, અને બન્યુ પણ
' '
5 4
For Private And Personal Use Only