________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્યાતમ ઉણી; ઇણુિ કરણે આવે ગ્રંથી સમીપ, બીજે કરણે
જ્ઞાન પ્રદીપ, ૧૧૫
૧૫
શ્રી. ગા
શ્રી. પ
(ઢાલ બીજી મયગલ માતોરે વનમાંહે રમે, એ દેશી,) પ્રેરક .પુછે રે સ્વામી મુઝ કહેા, ગતિ તણેા સ્પેારે અથ, ભેા આયુષ્યમન્ ! દેવાનુપ્રિયા ?, શાંભલિ તસ પરમથ, શ્રી જિનવાણી રે પ્રાણી ચિત્ત ધરા, જિમલહા સમક્તિ રત્ન; મિથ્યા મતને રે ક્રૂરે પરિહા, જે જેમ સમિત યત્ન, શ્રીજિનવાણી રે પ્રાણી ચિત્તધરા,....એ આંકણી. કરમ સંચાગે કાલ અનાદીથી, રાગ દેશ પરિણામ; જ્ઞાનમયી પણ આત્મ દ્રવ્યના, લહેગડી તસનામ, શ રૂઢ ગૂઢ નિબિર ઘણી, આકરી અતિ દૂર ભેદ; કાષ્ટ તણી જિમગાંડી આવે તિહાં, કિમહીન થાઈ રે છેદ, શ્રી, જા ગ્રંથી પ્રત્યે અણુભાંજતા, કમલહે તુજ દર્શીન જિનનાહ; સેન્યા સઘલીને જીત્યા વિના, કિમ થાઈ નરનાહ. ગ્રંથી લગે જીવ આવે અતિઘણા, અભવ્ય અન`તિવાર; રાગ દેશનીરે ગાંડી ભાંજે નહી', ફરજાઈ વારવાર કોઈ ને અ પુદ્ગલ પરિયટ્ટ, અવશેષ છે સ ંસાર; સગ્નિ પંચન્દ્રિ ભવ્ય પર્યાયતા, ગ્રંથી ભાંજે નિરધાર શ્રી. ૭ અપૂર્ણાં કરણનારે દૃષ્ટાંત કહુ, પથીકના દૃષ્ટાંત એક, બીજો દૃષ્ટાંત હિનાંગી તણા, તે લહેા સૂત્રથી છેક. જિમત્રજ્યે પુરુષ ચાલ્યા દેશાંતરે, પામ્યા અવીરે પથ; વેલાતિ ક્રમ કરી ભય પામીયા, ચાર બે આવ્યા રે તથ. ચાર દેખી એક ફરી પાછો ગયા, ચારે ધાં ઈક ચંગ; ચાર મુકીને રે એક આગલ ચાલ્યા, તે પોતે નિજ દ્નગ શ્રી. ૧૦
શ્રી. ૬
શ્રી. ૮
શ્રી. ૯
For Private and Personal Use Only
રા