________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ પણ કામમાં કે શરીરના અવયવોને કામે લગાડીએ ત્યારે અથવા મૌન રહો ત્યારે વિચાતા હે, શ્વાસ ખાતા હે કે શરીરને સહેજ હલાવતા રહે તે પણ ગ થાય જ છે. આપણું નાનું મોટું કામ, નાનીમોટી ચેષ્ટા એકપણ એવી નથી કે જેમાં એગ એટલે આત્મપ્રદેશનું આંદોલન થતું ન હોય. હવે વેગનું બળ દરેક વખતે સરખું હેતું નથી. તેમાં સંગવશાત્ ઓછા અધિકમાણું થયા જ કરે છે. આ ઓછાવત્તાપણું સૂચવવા માટે શાસ્ત્રમાં યોગસ્થાનક શબ્દને ઉપગ થયેલો છે. એગ બલનું પ્રમાણ અનેક–અસંખ્ય પ્રકારનું હેઈયેગ સ્થાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે. આત્મપ્રદેશમાં થતા આંદોલનને જૈનશાસ્ત્રકારે ગબલવીર્ય એવું નામ આપે છે. આપણી છાતી પર ડાબી બાજુએ હાથ મૂકીએ તે ધબધબ થાય છે. જમણું હાથના કાંડા પર આંગળીઓ મૂકીએ તો ધડકારા થાય છે, તેનું કારણ એ જ કે શરીરમાં લેહી ફરે છે, એટલે લેહીમાં આંદોલન થાય છે, અને નાડીઓમાં લેહીના આંદોલનનો ધડકારે જણાય છે. હવે લેાહીમાં આંદોલન શાથી થાય છે? તેનું કારણ આત્મા એક અખંડ પદાર્થ છે અને તેના પ્રદેશ ઉકળતા પાણીની પેઠે આંદોલિત થાય છે, વિગેરે કહેવાઈ ગયું છે. એક મેટો બેજે કે પથ્થર ઉપાડીએ ત્યારે ઘણું બળ કરવું પડે છે. સાથે સાથે આખા શરીરનું એ બળ લગાડીએ છીએ, ત્યારે માં ઉપર લાલાશ આવી જાય છે, હાથથી જ્યારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મપ્રદેશે આંદોલિત થયા, અને તે જ વખતે ખભાના આત્મપ્રદેશે પણ આંદલિત થયા, અનુકમે આખા શરીરના આત્મપ્રદેશ ખૂબ આંદોલિત થઈ જાય છે.
For Private and Personal Use Only