________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સુણતાં શુભમતિ અંકુર વિકસે, નિરસે દૂરમતિ પીડીરે. જય. ર ઉપશમ સમિતિ ઉપશમ ચારિત્ર, ક્ષાયિક સમક્તિ એકરે; ભેદ્દ કહ્યા તેર મિશ્રના તેહેજ, ખાવીશ સવ વિવેકારે, જય, ૩ ઉપશાંત માહે તાન ઉયના, મણુગઈ શુક્લઅસિદ્ધોરે; ઉપશમના બે ભેઢ લહીજે, ક્ષાયિક સમત પ્રસિદ્ધોરે, જય, ૪ ચારિત્ર વિરહીત મિશ્રના દ્વાદશ, સહુ મલી વીશ એ જાણેારે; હવે દ્વાદશમે ઉયિક ભાવના, એહિજ ત્રિણિ વખાણેરે, જય, ૫ ક્ષાયિક સમક્તિ ક્ષાયિક ચારિત્ત, પૂર્વોક્ત મિશ્રનાં વારારે; સ મલીને એ ગુણઠાણે, એગણીશ ભેદ્ય વિચારેરે. જય. ૬ તેરમે ઉદયિકના ત્રિણિતેહિ, ક્ષાયિકના નવ ભેદોરે; જીવપણુ. પરિણામિક ભાવે, સહુમલી તેર ઉમેદેરે. જય. છ ચૌઢશમે. એ ભેદ એ ઉયના, મણુ ગઈ ને અસિદ્ધો; ક્ષયભાવે નવિધિ સમપ્રગટ્યા, પરિણામી જીવ લીધારે. જય. ૮ દ્વાદશ ભેદ એ સમલીને, ચઉદશમે ગુણઠાણે રે; સિદ્ધને દશભેદ્ય ઉદયિક વિરહીત, ધારે જ્ઞાની વાણુરે. જય, ય હું
હાલ૮મી, ઝુમખડાની દેશી.
વીર જિજ્ઞેસર વાહલા, અતિમીઠી જસવાણ;
ચતુરનર શાંભલે; હવે ભાવ વિષે હુ', ગુણુપના વખાણુ. ચતુર નર શાંભલે. ૧ ઉદયે મિથ્યાત્વ મહતણે, પામેપઢમ ગુણુઠાણુ, ચતુ; ઉયિકભાવ થકી હાવે, ગુણપદ
પહેલા જાણુ. ચતુ. ૨
For Private and Personal Use Only