________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથકા બેરખા લાવ, સુંદરડી મરોડદાર;
કેડકે કંદરે લાવ, ચેડી લાવ ઝડાવકી ૬ ચૌપતી ચારણે લાવ, બાજરે બેહલ લાવ;
કાઠકી કથરોટ લાવ, હાંડી લાવ રૂપનકી ૭ કુંડી લાવ થાલી લાવ, પાલી ભાવ ઉખડો લાવ;
મુસલો લાવ તાડી લાવ, સાડી લાવ ઝડીયનકી ૮ ઈધણ લાવ કડછી લાવ, વેલણ લાવ ચકલો લાવ; ચેકીય ચલોટો લાવ, લાવ લાવ લાવ લાવ;
એક આંણ રાણકી, પચાસ આંણ બેઠી ૯
આખી જીંદગી બરબાદ થાય. લેકમાં અપયશ થાય. પછી દુર્ગતિમાં જાય. સ્ત્રીને ત્યજે તે સુખી થાય.
શ્રી સિદ્ધપુજન તથા સ્નાત્ર પુજન અંગેની ક્રિયામાં વપરાતી ચીજો નીચે મુજબની છે – કંકુ, કેશર, કસ્તુરી, અંબર, બરાસ, ગોચંદન, અત્તર, હીના, ગુલાબ, કેવડે, ખસ, ચંપ, અગરચુ અગર, રતાંજલી, સુખડ, વાલાફેંચી, મોરપીંછી, પંચરત્નની પોટલી, સોનારૂપાના કુલ, અગરબત્તી, વાસક્ષેપ, દશાંગ ધૂપ, વરખ, સુખડનું તેલ, આમળાનું તેલ, ગુલાબ જળ, સર્વે ઔષધિ, કાચ હિંગલક, ગંગાજળ, નિંદરૂપ, કસુંબીનાડું, સુતરના દડા, મરચક કેલ, પીઠીનોવાને, લાલ ને કાળી સેપારી, વૃષભની માટી, રક્ષાપોટલી, સેનેરી રૂપેરી બાદલું, આટલી ચીજો અવશ્ય જોઈએ.
સમાપ્ત
For Private and Personal Use Only