________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આદીનાથ ભગવાને વરસીતપનું પારણું શેલડીરસના એકજ ઘડાથી કરેલ છે પણ ૧૦૮ ઘડાથી નહિ એમ આવશ્યક સૂત્રની ટીકામાં કહેલ છે. કારણકે- જેમ હમણાના સમયમાં આ ઘડો પાણી કે પ્રવાહી પી શકાતા નથી તેમ તે વખતે પણ ઘડાએ તે પ્રમાણે મોટા હતા એટલે ૧૦૮ ઘડા પેટમાં સમાય જ નહિ, પણ કલ્પના છે.
કેટલાક યક્ષ માણિભદ્ર અને ઘંટાકરણની આરતી ઉતારે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે, આરતી તિર્થંકરોની જ થાય. શાસનરક્ષિત યક્ષ યક્ષણીની પૂજા પણ ન થાય, પણ તેઓ સાધમ હેવાથી ફક્ત કપાળે તિલક થાય પણ પૂજા કે આરતી ન થાય.
શ્રી વિધિપક્ષ (અંચલ) ગચ્છના યુગપ્રધાન, દાદાસાહેબશ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીની જન્મજયંતિ પ્રસંગે ગવાએલ સ્તુતિ.
- રાગ કવાલી– અરજી તે કરરહા હું. એ રાગ. બીનંતિ મુઝતું સુનલે, કલ્યાન સૂરીશ્વરદાદા;
ભવે મેં ભૂલા પડા હું, અબ મુઝ તારલે દાદા. બીનંતિ ૧ પંચસ્થાવરમાંમેં તે, કાલઅનંત રહાથા;
સૂક્ષ્મ બાદરમેં, દુઃખે અનંત સધાથા. બી. ૨ બી, સી, તુરીયમેં આયે, કાલસિંખ્યામા;
વિકલદશા મુઝભારી, કરમોને કરદી ખૂંવારી. બી. ૩ અસન્નિ સમેિં જબઆયે, પંચભેદે કાલ ગમાયે;
જળસ્થળ ખેચર કહાયે, તિર્યચપને હું રહ્યા. બી. ૪ નારકમેં દુઃખ હૈ ભારી, દેવે હૈ વિષયવિકારી;
For Private and Personal Use Only