________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ડાબો કાગ બેલે કુકડે ઘુવડ ??. દુર્ગા , ગદધા ભૂકે છીંક થાય કુલપર ભ્રમર મયૂર–હરણ
જમણે સર્પ હોય
સન્મુખે મળે કુમારિકા, દહિં મયૂર, ભેરી, રાજા, ચાવલ, રત્ન, મુનિ, વીણા, ધ્વજા, સપુત્રસધવા સ્ત્રી, વિધવા પણ, માતા, ગોળ, નિધૂમ અગ્નિ, બેલતી ટીટોડી, કુલની માળા, વાજિંત્રને શબ્દ, જલ પૂર્ણ કલશ, ગાય, તિલક સહિતબ્રાહ્મણ દેખાય, નિલચાસપક્ષી, બોલતા બગલા, ઉડતા બગલા, બોલતા મયૂર, નાચતો મેર, ડાબો સારસ, ભક્ષ સહિત કુતરૂં, નોળીયે, મેર, ઘણી ચકલી વારૂં વૃક્ષ.
તેતર
!
કબુતર , ખાંશી થાય ભેરવ બોલે.
ડાબે ઉતરે. ઉંટ, ગધેડો લાકડા
જમણે ઉતરે વાંદરાં, કુતરા, બલ્લી, હાથી, ઘોડા, કેયલ, રૂપારેલ, તેતર, હરણ. મડદું, તે સિવાય પણ ઘણું શકુને છે.
For Private and Personal Use Only