________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪પ
અણહારી વસ્તુઓ ૧ અગર, ૨ અફીણ, ૩ નિબપંચાંગ, ૪ આસન, ૫ તગર ગઢડા, ૬. એળીઓ (ઘણા દિન ન વાપરે) ૭. હળદર, ૮. અંબર, ૯. પાનની જડ. ૧૦, અતિવિષ કળી. ૧૧. ગોમુત્ર, ૧૨. ઉપલેટ, ૧૩, જવખાર, ૧૪ કરીયાતું ૧૫ ગળે ૧૬ કસ્તુરી. ૧૭ ગુગળ ૧૮ કડુ ૧૯ દાડમછાલ ૨૦. તમાકુ, ર૧ ચિત્રમૂળક ૨૨ કાશે અથવા એરસાર ૨૩. ત્રિફળા. ૨૪. ફટકડી. ૨૫. કુવારના મૂળ ૨૬. બહેડાંની છાલ ૨૭. બુચકણું. ૨૮ બી. ૨૯ હીરાબેલ ૩૦. રીંગણું ૩૧ હીમજ અને હરડે. ૩૨. સાજીખાર ૩૩. સુખડ ૩૪. સુરેખાર ૩૫ અફીણ અને કેશરને લેપ. ૩૬. લેબાન. ૩૭. દર્ભમૂળ. ૩૮. વખમે. ૩૯રક્ષા રાખ ૪૦. પુંવાડીયાના બીજા ૪૧. કસ્તુરી સાથે અંબર. કર કેરમૂળ. ૪૩ બાવળ છાલ. ૪૪. ગોમુત્રત્રિફલા ગોળી ૪૫. ધમાસે ૪૬. મજીઠ ૪૭. અગર ચૂર્ણ ૪૮. અગરલેપ ૪૯ ટંકણખાર ૫૦ આકડાને ક્ષાર. ફટકડીને ભૂકે દબાવ. પર સુખડ–લાકડીઓ ગંધક લેપ. ૫૩. નીમક–દંક ઉપર પાણી લગાવવું. ઉપરની ઔષધિઓ ક્યા રેગ ઉપર કામ આવે તેનો નંબર ઔષધિ
નંબર પિશાબ બંધ કરે ક્ષિણતા નાશક કંપવાયું છે
અજીર્ણ ,, ૧૦
For Private and Personal Use Only