________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
ગુરુ | ચંદ્ર
શુક્ર | સૂર્ય મંગલ
કેતુ | શિન રાહુ
બુધ | ગુરુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષ્ટિગ્રહમાં ક્યા જિનેશ્વરની કેવી રીતે પુજા કરવી— ૧–વિની પીડામાં રાતા ફુલેાથી શ્રીપદ્મપ્રભજિનની પુખ્ત કરવી. અને એમ્ હી નમેાસિદ્ધાણુની માળા ગણવી,
ચંદ્રની પીડામાં ચંદનને સેવતિ પુષ્પાથી શ્રીચંદ્રપ્રભજિનની પુજા કરવી.
એમ હી નમેા આચરિયાણુની માળા ફેરવવી,
મંગલની પીડામાં—કુંકુમ ને રાતાપુષ્પથી શ્રીવાસુપુજ્યની પુજા કરવી.
એમ હી નમે સિદ્ધાણુની માળા ગણવી.
બુધ-દુધના સ્નાન, નૈવેદ્ય ફૂલ ચડાવવું. શ્રીશાંતિનાથની પૂજાએમ. ડી. નમા આયરિયાણુની માળા
ગુરૂ-ઢહી. ભાજન જખીર િ લ ને ચંદનનું વિલેપન, શ્રી આદિનાથની પૂજા.
એમ્ ી નમે. આયરિયાણુની માળા શુક્ર-શ્વેત પુષ્પા ને ચંદનથી શ્રીસુવિધિનાથની પૂજા, ચૈત્યે ઘૃતદાન કરવું
For Private and Personal Use Only