________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની સંસાર આશ્રિત તેત્રીશ સાગરની છે. તે સર્વાર્થ સિદ્ધિઅપેક્ષાએ. અને સિદ્ધાવસ્થાએ સાદી અનંત કાલ સ્થિતિ છે. અને ક્ષયપસમિકની અધિક છાશઠ સાગરની છે. વિજય અનુત્તર વિમાને બેવખત પદાથાય. અથવા બારમાં દેવલેકે ત્રણવખત ઉત્પન્નથાય અને અધિક તે મનુષ્ય આયુષ્યનું જાણવું અને જઘન્ય તો પહેલી ત્રણની અકેક સમય. અને છેલ્લી બેની પ્રત્યેક અંતર્મહત્ત્વની સ્થિતિ છે. એ સ્થિતિઓથી વધારેકે ઓછો સમય રહી શકે નહિ.
કઈ સમકિત કેટલી વખત પેદા થાય? ઉક્કો સંસારસાયણ. ઉવસમિયા હુંતિ પંચનારાઓઃ વેગ ખયગાઈકસિ. અસંખવારા ખએ વસમે તે વ્યાખ્યા– આ સંસારમાં ઉત્કૃષ્ટ થીસાસ્વાદાન. એપસમિક પાંચવાર આવે. એપસમિક સમતિ એકવાર જ લાભ પણ ચાર વાર તો ઉપશમ શ્રેણી અપેક્ષાએ કહેલ છે. તથા વેદક ક્ષાયિક એકવારજ આવે છે. પણ ક્ષાપસમિક તે ઘણું ભવઅપેક્ષાએ અસંખ્યવાર લાભે છે.
કયા ગુણસ્થાને કઈ સમકિત છે?- ગાથા- બીયગુણેસાસાણો. તુરિયાઈસુ અર્કિંગાર ચઉચઉસુ. ઉવસમ, ખાયગ, વેગ, ખાવસમાકમાહું તિ ૧ અર્થ- ચોદ ગુણ સ્થાનકેમાંથી બીજા ગુણસ્થાને સાસ્વાદન સમકિત હોય છે. તથા ચોથાથી આઠમા ગુણ સ્થાનક સુધી એટલે અવિરતિથી ઉપશાંત મેહસુધી ઓપશમિક હોય છે. તથા ચોથાથી અગિયારમા સુધી એટલે અયોગી ગુણ સ્થાનકસુધી ક્ષાયિક હોય છે. અને ચોથાથી અપ્રમાદિ ગુણ ઠાણા સુધી વેદક સમકિત હોય છે તે જ ગુણઠાણે ક્ષાપથમિક સમકિત હોય છે. દશવિધ સમકિત પન્નવણાદિ આગમાં આપ્રમાણે કહેલ છે.-૧ નિસરૂચિ ૨ ઉપદેશરુચિ ૩ આજ્ઞારૂચિ ૪ સૂત્રરૂચિ ૫ બીજરૂચિ
For Private and Personal Use Only