SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાર છે છે, અને સમરત કર્મોને ક્ષયે થે મોક્ષ છે. જે પુરૂષ આ સાતે તને યથાર્થ રીતે ગ્રહણ કરે છે, અથવા પ્રથમ તેનું સ્વરૂપ એ સમજી લે છે તે પુરૂષ આશ્રવ બંધને નષ્ટ કરી સંવર અને નિર્જરા ગ્રહણ કરે છે. સંવરથી આવતાં કર્મ રોકે છે અને નિર્જ. RA રાથી પર્વસંચિત કર્મોને વ્યય કરે છે. આમ તે સર્વ કર્મોને સર્વથા નષ્ટ કરી મોક્ષ પામે છે આ સંસારમાં મોક્ષ તત્વ પ્રાપ્ત છે જ કરવામાંજ મનુષ્ય જન્મનો સાર્થકતા છે. જે પુરૂષ આ સાતે તને જાણતા નથી તે નતે આશ્રવ બંધથી આત્માને બચાવે જ છે, ન તે કર્મોને નાશ કરી આત્માની અનંત જ્ઞાનમય, અને અનંત સુખમય વિભતિ પ્રાપ્ત કરી શકે છે. એથી તે સુખની જ વાંરછાએ પ્રયત્ન કરવા છતાં પણ યથાર્થ સુખથી વંચિત રહે છે, તથા ઈન્દ્રિયજન્ય સુખને સુખ માની એમાં મગ્નશીલ રહે છે, છે એના માટે વિવિધ પાપ કરે છે અને પાપથી તીવ્ર કમેનો બંધ કરી સંસાર સાગરમાં સદાકાલ પરિભ્રમણ કરે છે. આથી છે. ભવ્યએ આ સાતે તનું સ્વરૂપ જાણી, આંઠવાદિક હેય પદાર્થનો ત્યાગ કરી, મોક્ષાદિ ઉપાદેય તત્વોને ખાસ કરી આત્મકલ્યાણ કરવુ જોઈએ હવે જ્ઞાની અને અજ્ઞાની કેના માટે પ્રયત્ન કરે છે તે કહેવામાં આવે છે– પ્રશ્ન-ક્રિમથે વાતે નૂર્વ સુજ્ઞ વા વદ છે ને ? હે પ્રભા, કૃપા કરી એટલું સમજ કે જ્ઞાની પુરૂષ શાને માટે પ્રયત્ન કરે છે અને અજ્ઞાની પુરૂષ શાને માટે પ્રયત્ન કરે છે કે उत्तर---प्रवृत्तिमार्ग च.निवृत्तिमार्ग मोनाति निजस्वरूपम् ॥ प्रवृत्तिमार्गस्य च दुःखदस्य प्रवर्द्धनार्थं यततेऽथ नित्यम् ।२०३॥ प्रवृत्तिमार्ग च निवृत्तिमार्ग ज्ञानाति जानन् स्वपदं यथावत् ॥ पवृत्तिमार्ग यतते विहाय निवृत्तिमार्गेण शिवं च गन्तुम् ॥२०॥ અર્થ– આત્માના સ્વરૂપને ન જાણનાર અજ્ઞાની પુરૂ ન તે પ્રવૃત્તિમાર્ગને જાણે છે, ન નિવૃત્તિ માર્ગને જાણે છે, ' ૧૨૨ અથવા ન આત્મસ્વરૂપને જાણે છે. એથી તે અત્યંત દુ:ખદાયક પ્રવૃત્તિમાર્ગની વૃદ્ધિ કરવા માટે સદા પ્રયત્ન કર્યા કરે છે. આ પરંતુ આત્માનું જે રૂપ જાણનાર જ્ઞાની પુરૂષ પ્રવૃત્તિ માર્ગનું પણ સ્વરૂપ જાણે છે અને નિત્તિમાર્ગનું પણ સ્વરૂપે જાણે છે, અને આત્માનું યથાર્થ સ્વરૂપ પણ જાણે છે, એથી તે જ્ઞાનમાર્ગને છોડીને નિવૃત્તિ માદારા મોક્ષ પામવા પ્રયત્ન કરે છે IDXIXXIXemxXDXXSRXXX For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy