________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
સુધમૅ૦ , શીલવત પાલવું જોઈએ. આ બ્રમાર્ચ યા શીલવત પિતાના આત્માની શુદ્ધતારૂપી રાજ્યનું નળ કારણ છે, આ લોકો
છે તેમજ પરકમાં પણ સુખ આપવાવાળું છે. તે ઉપરાંત આ બ્રહ્મચર્ય સર્વ તેમાં સારભૂત છે અને ત્રણે લોકોમાં છે પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરવાવાળુ છે. એમ સમજીને ભવ્યજીએ હમેશાં આ શીલરત્નનું પાલન કરતા રહેવું જોઈએ. . ભાવાર્થ-બ્રહ્મચર્ય એ આત્માને એક નિર્વિકાર ભાવ છે. તે આત્માના નિર્વિકાર ભાવમાં વિકાર ઉત્પન્ન થાય છે, છે છે ત્યારે અબ્રહ્મ અથવા કામવિકાર ઉત્પન્ન થાય છે. તેથી કામવિકાર એ પાપનું કારણ છે. અને બંને લોકોમાં આ આ (ઈલોક અને પરલોકમાં ) નું કારણ છે. તથા બ્રહ્મચર્ય પાળવાથી આ લોક તેમજ પરલોકમાં પણ સુખ મળે મિ છે. આ સંસારમાં ઋદ્ધિ સિદ્ધિ વગેરે જેટલાં જેટલાં માહાન્ય છે તે સર્વે આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી પ્રગટ થાય માં છે. તેથી આ બ્રહ્મચર્ય વ્રતને વૈરાગ્યની વૃદ્ધિનું મુખ્ય કારણ માન્યું છે તેથી વૈરાગ્યને સ્થિર રાખવા માટે હમેશાં તેનું પાલન કરતા રહેવું જોઈએ.
હવે શરીરનું સ્વરૂપ કહેવાય છેप्रश्न-वपुरिदं गुरो कीरगस्ति में साम्प्रत वद?
અર્થ– ગુશે, હવે કૃપા કરીને કહે કે આ શરીર કેવું છે ? उत्तर-देहोस्त्यनित्योऽवकरस्य तुल्यस्त्याज्यस्तथा भ्रान्तिकरश्च निंद्यः ।।
व्याध्यादिवासःपिशितास्थिपिण्डोऽसारः सदा रंभतरो समानः ॥१५॥ दुष्टः कृतघ्नश्च विनाशशील. बीभत्समर्तिभवति व्यथादः॥
ज्ञात्वति देह ममता न कायर्या वराग्यवृध्ये स्वमुखेन तृष्टैः ॥१६॥ અર્થ-આ જારી અનિત્ય છે, વિણા સમાન છે, ત્યાગ કરવા લાયક છે, ભ્રતિ ઉત્પન્ન કરવાવાઈ છે. સિંધ છે અનેક રોગોથી ભરપુર છે, માંસ અને હાડકાને મળે છે. કેળાના ઝાડની માફક અસાર છે, દુષ્ટ છે, કુતધી છે. અવશ્ય
|
For Private And Personal Use Only