________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમાં
ન છે. તે પુરૂષ બાહ્ય વિભતિને ત્યાજ્ય સમજે છે અને તેથી જ તેને ત્યાગ કરી આત્મામાં લીન રહે છે. આવી રીતે મોક્ષમાર્ગમાં છે ચાલીને આત્માનું કલ્યાણ કરે છે. પ્રત્યેક ભવ્યજીવે આવી જ રીતે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. હવે જ્ઞાની અને અજ્ઞાની પુરુષ સંસારના પદાર્થોને કેવા માને છે તે કહેવામાં આવે છે –
प्रश्न-मुज्ञो मूर्खः कथं वस्तु मन्यते वद मे प्रभो ? હે પ્રભા ! હવે એટલું કૃપા કરીને કહે કે જ્ઞાની પુરૂષ સંસારના પદાર્થોને કેવા માને છે અને અજ્ઞાની પુરૂષ કેવાં માને છે ? उत्तर - पश्यामि विचित्सकलेन्द्रियैश्च चित्तेन वस्तु प्रविचिन्तयामि ।
तदेव में स्यादिति मन्यमानोऽबोधाद्भवाब्धी भ्रमतीह मूखः ॥१७॥ पश्यामि किंचित्सकलद्रियैश्च चित्तेन वस्तु प्रविचिन्तयामि ।
तन्नेव मे स्यादिति मन्यपानः सुज्ञः स्वभावे रमते पवित्रे ॥१७८॥ અર્થઅજ્ઞાની પુરૂષ એમ માને છે કે જે જે ઈન્દ્રિયથી માલુમ પડે છે અને હૃદયથી જે જે ચિંતવન થાય છે તે છે. સર્વ વસ્તુ મારી છે. આમ મમત્વભાવ ફેલવવાથી અનંત કાલ સુધી સંસાર સમુદ્રમાં તે પરિભ્રમણું કર્યા કરે છે. પરંતુ જ્ઞાની : પા તે એમજ માને છે કે ઇન્દ્રિયો માલુમ પડતા તેમજ હૃદયથી ચિતવન થતા સર્વ પદાર્થો મારા નથી. મારે આત્મા છે તો તે સર્વ પદાર્થોથી ભિન્ન છે અને તે સર્વ પદાર્થો મારા આત્માથી ભિન્ન છે. એમ સમજી તે પોતે પિતાના આત્મ-સ્વછે પમાં જ લીન રહે છે. આ ભાવાર્થ-ઈદ્રિ દ્વારા તે માત્ર પુદ્ગલાદિક પદાર્થો જ જઈ તેમજ જાણું શકાય છે. આત્મા અમૂર્તિક અને ચેતન
છે જ્યારે પુદગલાદિક પદાર્થ જડ છે તેથી સાબીત થાય છે કે આત્માને કેઈસપી પદાર્થ હોઈ શકતો જ નથી. આથી જ્ઞાની આ પ્રોએ પરંપદાર્થ પરથો મમત્વભાવ હટાવી લઇ, આત્માના ઉત્તમ ક્ષમા આદિ ધર્મોને પિતાની સમજી તેમને અપનાવવા તે જોઈએ અને તેમાં જ લીન થવું જોઇએ. સંસારિક સર્વ ભાગથી વિરક્ત થઇ ભવ્યપુએ મોક્ષમાર્ગમાં જ લાગવું જોઈએ. આ આ એજ આત્માને માટે કલ્યાણકારક છે.
For Private And Personal Use Only