________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
છે નીય આદિ સમસ્ત કર્મોને જડમૂળમાંથી નાશ કરી દે છે. | ભાવાર્થ-આ આત્મા શુદ્ધ, બુદ્ધ, ચિતન્યસ્વરૂપ છે. કર્મ અથવા પુલાદિક પરપદાર્થથી અને ભોગપભોગની સામગ્રીથી તદ્દન ભિન્ન છે. જે ભવ્ય વ પિતાના આત્માનું સ્વરૂપ આવી રીતે માને છે તે પિતાની આવી સ્વરૂપથી કદી પણ ભ્રષ્ટ થતો નથી-દૂર થતું નથી. પછી તે તે પોતાના જ ચિદાનંદમય આત્મ સ્વરૂપમાં તૃપ્ત રહે છે. તેથી તેનાં સર્વ કર્મો નષ્ટ પામે
છે અને તે મોક્ષસ્થાન મેળવે છે. પરંતુ જે જીવ મેહનીય કર્મના તીવ્ર ઉદયથી આત્માના આવા સ્વરૂપને ભૂલી જાય છે, તે આ શરીરાદિકમાંજ આત્મબુદ્ધિ કરે છે અને તેના કલ્યાણાર્થે અત્યંત શ્રમ ઉઠાવે છે. શરીરાદિકના કલ્યાણાર્થે અનેક પ્રકારની કે ભોગપભોગની સામગ્રી એકઠી કરે છે અને તેથી મહાપાપ બાંધીને તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને ઘોર દુઃખ ભોગવે જ છે. તેથી પ્રત્યેક ભવ્ય પિતાના આત્માને પરપદાર્થોથી સર્વથા હટાવી દેવો જોઈએ અને આત્માનું સ્વરૂપ જાણીને તેમાં લીન થવું જોઈએ જેથી સમસ્ત કર્મ ન પામે અને મેક્ષસ્થાન મળે. આજ આત્માને માટે હિતકર છે. હવે સ્ત્રી, પુરૂષ અને નપુસકલીંગ ધારણ કરવાવાળા કેણુ હોય છે અને કણ નથી
હતું તે કહેવામાં આવે છે– प्रश्न- त्रिलिंगधारकः कोऽस्ति को नास्ति वद मे प्रभो ? હે ભગવન્! હવે કૃપા કરીને એટલું કહે કે સ્ત્રીલિંગ, પુલીંગ અને નપુસકલિંગ એ ત્રણે લીંગને ધારણ કરવાવાળા કોણ હેય છે અને કોણ નથી હોતા.
उत्तर-त्रिलिंगधारीत्यहमेव विश्व मद्धारकाण्येव च सन्ति तानि ।
मत्वेति मूढः किल तावतार्थ करोति पोहं विविधं च पापम् ॥१६९॥ त्रिलिंगवार त्यहमेव माहात् तन्नाशकश्चास्म्यहमेव तत्वात् ।
यस्तत्त्ववेदीति च पन्यमानः तन्नाशहतोर्यतते स्वसिद्धये ॥१७०। અર્થ–પતાના આત્માનું સ્વરૂપ ન જાણવાવાળે અજ્ઞાની પુરૂષ એમ જ સમજે છે કે આ સંસારમાં સ્ત્રીલીંગ, પલિગ
II
For Private And Personal Use Only