________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૯) મૂકતો નથી. આ નિર્દય વિધિ, મંત્ર તંત્ર અને વિદ્યા આદિને ગાંઠત નથી, તેમજ નિગી કે વ્યાધિવાળાને જોડતો પણ નથી, તો પછી શોક કરવા શું ફાયદો થવાને ? આ માનવજિંદગીમાં કઈ કઈ જાતનો શેક કરે છે કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવ્યા છે.
ડાભના અગ્ર ભાગ પર રહેલ જળબિંદુની માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધમ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ, અગ્નિ આદિ ઉપદ્રવ શાંત થાય છે. વળી સમગ્ર ઈષ્ટ મનેર સિદ્ધ થાય છે. જો તેમ ન હેય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમા પર્વત કયાંથી ? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્ન પોતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી ? મારું તે એમજ માનવું છે કે બહેન ! આ તાર. નમસ્કાર મહામંત્રના સ્મરણને જ પ્રભાવ છે.
સ્વજનોનો વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુઃખ ચિંતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ છો ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી.
ધર્મ બહેન! તું તારા મનમાં જરા પણ ઉગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારો નાનો ભાઈ છું એ તું ચોક્કસ ખાત્રીથી માનજે.
હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશેકીન સોમચંદ્ર નામનો પુત્ર વ્યાપારી છું. સંસારની માફક આ વિષમ સમુદ્ર પણ જિનવચન સરખા વિલણ ઉપર બેસી મારી સહાયથી તું વિસ્તાર પામ.
પોતાના સહેદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક
For Private and Personal Use Only