________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, મોહવૃક્ષ ભાંગવાને રાવણ હાથી સમાન છે. માન મહીધર(પર્વત)નું ચૂર્ણ કરવાને વા તુલ્ય છે, સંગથી રહિત, છ. દિય, મમવ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદષ્ટિથી જેનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. | સર્વજીવની રક્ષા(દયા) કરનાર, સર્વના ગુરુ થવાને લાયક, સર્વને હિતકારી ધર્મ બતાવનાર, આત્મિક ગુણધિકતાથી સર્વને નમન કરવા યોગ્ય, સર્વજ્ઞ અને સર્વદર્શ તે પરમેશ્વર કહેવાય છે.
ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લોભ આ અઢાર દોષ જેનામાં બીલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે.
જે દેવોનો પણ દેવ છે. કેવલ જ્ઞાન, દર્શનથી હસ્તામલકની માફક જે લોકાલકને જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર અને ઈદિ દેથી પૂજનિક તે, સર્વત, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્મા દિ નામથી બેલાવાતા અરિહંતદેવ દેવ કહેવાય છે,
સગુ. પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદિ બાહ્ય ગ્રંથીને (પરિગ્રહનો) ત્યાગ કરનાર, સુખ દુઃખને સમદષ્ટિથી જેનાર, જીવાડવા દિ તના ત્યાગ, ગ્રહણદિ પરમાર્થને જાણનાર, દુર્ધર પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર, દુસહ બાવીશ પરિષહસહન કરવામાં ઉધમ કરવાવાળા, મહાસવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર, મન, વચન, કાયાના અશુભ માર્ગને નિરોધ કરનાર, સઝાય ધ્યાનમાં આસકત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઈદ્રિયદમન અને સંતોષમાં તત્પર, વણ અને મણી, મિત્ર અને શત્રુમાં સમદષ્ટિ રાખનાર, છ છવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિર્દોષ આહાર ગ્રહણ કરનાર, સંયમરૂપ પાણીથી પૂર્ણ દયા
અશુભ માગને તિ
ધ્યાનમાં આ
ક્ષમા
For Private and Personal Use Only