________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪૫ મું.
કિન્નરીની વિદાયગીરી અને આભાર.
કિન્નરીએ કહ્યું-ભાઈ ધનપાળ! તું પણ દઢ સમ્યક્ત્વવાન થઇ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે પ્રબળ પ્રયનથી ધર્મસેવન કર્યું નથી, તેણે પોતાને જન્મ ખરેખર વિબનારૂપે જ પસાર કર્યો છે.
ભાઈ! તારી માફક અને સ્વતંત્ર મનુષ્યજન્મ મ હ પણ નિયાણુના દેષથી સ્વર્ગપવર્ગ સુખને હારી જઈ આ કિન્નરીના પદને પામી છું. ધી! ધી! મારા જેવા બહુલકર્મી જી ચંદ્રકાંત જેવા ઉત્તમ મણથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધર્મ જેવા વિશાળ ધર્મને પામી મારા જેવા મૂઢ જીવો નિયાણ કરે છે. તેઓ એક કાંકણું માટે કરડે ની કીમત યાને મીલકત હારી જાય છે. જિનેંધર્મમાં સંપૂર્ણ ભકિત એ દુઃખને નાશ કરનારી છે. દુર્ગા નામની એક
એ કેવળ ભકિતભાવથી દેવપણું સુપ્રાપ્ત થાને સહજ પ્રાપ્ત કર્યું હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા છ દુર્લભ માનવ જન્મ પામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરર્થક કરે છે. ત્યારે આસનસિદ્ધિ સુખ પામવાળા, પરિત્ત સંસારવાળા છે સર્વ ગુણ સહિત પૂણ ધર્મ આરાધના કરી શકે છે.
બુદ્ધિ, વિવેક, વિનય, જિતેં દિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, દેવ ગુરુ, શ્રત ઉપર પૂર્ણ ભકિત, હિત, મિત વચન બેલનાર, ધીર અને શંકાદિ દોષ રહિત જીવો ધર્મરત્નની પ્રાપ્તિને લાયક છે.
પ્રિયા ! ઈત્યાદિ કિનારીનાં વચન સાંભળી મારો મિત્ર ધર્મ પાળ પ્રતિબધ પામ્યા. નેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણુ
For Private and Personal Use Only