SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૩) સુદર્શના સાથે પોતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણીના વિયેાગથી દુઃખી થયેલા રાજા ધણા ષિત થયેા. સુદના અને શીળવતીએ પાલખીથી નીચાં ઉતરી રાજાને નમસ્કાર કર્યાં. રાજાએ પણ સામે! નમસ્કાર કરી ધ`સ્નેહ જણુાન્યેા. પાતાની ભાણેજી અને સુદના બન્નેને સુખશાંતિ પૂછવાપૂર્વક ધણી મમતાથી રાજાએ બન્નેને ખેાલાવ્યાં, એ અવસરે રીષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું--મહારાજા, સિ ંહલદીપના ચદ્રોત્તર રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણુ કરશેા. (મારા મુખથી આપના ઉત્તમ ગુણા સાંભળી તે રાજાએ આપના છતા ગુણુની સ્તુતિ કરી છે.) નિમાઁળ કુળમાં પેદા થયેલા, શીયળવાન તિવાન ગુણવાન ન્યાયી ધર્મધુરધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજા જિતક્ષુ! હું વારંવાર અન્ય થના કરૂ છુ" કેમ મારી પુત્રી સુના મારા જીવિતવ્યથી પશુ . અધિક છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વજન્મમાં અનુભવેલાં દુઃખને દેખી સંસારવાસથી ભય પામેથી છે. ઋવિષયસુખને તેણીએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધમને અમે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજા ! તેણીના સંબધક માં જેમ મેાગ્ય લાગે તેમ યેાગ્ય વર્તન કરશેા. ’ ઇત્યાદિ ચદ્રોત્તર રાજાને સદેશે સાથેવાહના મુખથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યું –સાથ વાહ ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરવા તે કાંઇ સત્પુરુષાનું લક્ષણુ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ જે પહેલા ઉપકાર કરે છે . તે વીરપુરૂષો દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરીપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવા તે ઊછીનું લખને પાધુ આપવા ખરેખર છે અને તે પ્રમાણે તે દુનિયાના મેઢા ભાગનું વન હોય છે જ. સિંહલદીપના અધિપતિ, મહાસત્વવાન અને ઉત્તમ પુરૂષ છે. For Private and Personal Use Only :
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy