________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૧ )
એક દિવસે જ્વાળાદેવીએ રથયાત્રા નિમિત્તે એક થ બના વરાવ્યા, તે દેખી તેની ખીજી શાકય રાણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાજ્યેા. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું-શહેરની અંદર પહેલા મારા રથ કરવા જોઇએ.
*
જ્વાળાદેવીએ જણાવ્યું–જો મારા રથ પહેલા ન નીકળે તે મારે ભોજનને ત્યાગ કરવેશ. અન્ને રાણીઓમાં આવા વિવાદ થયેલા જાણી રાજાએ મધ્યસ્થપણે રહી, અને રથા શહેરમાં ક્રૂરતા અટકાવ્યા. પેાતાની માતાનું અપમાન થયેલુ જાણી મહાપદ્મકુમાર રાખથી રીસાઇ દેશાંતરમાં ચાલ્યેા ગયા. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિધાધરાની રાજકન્યા પરણ્યા. ચૌદ રના પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પાછા હસ્તીનાપુરમાં આવ્યેા. માતાપિતાને ધણું હષ થયે.
એક દિવસે સુત્રતાચાય મુનિ ત્યાં આવી સમવસર્યા. પદ્માત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા ગયા. વંદન કરી ધાવણુ નિમિત્તે આચાર્ય શ્રી સન્મુખ બેઠા. ગુરૂવર્ય પશુ સંસારસુખની ભાવી દુ:ખમયતા, અને આત્મિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ આપ્યા. ઉપદેશ શ્રવણુ કરી રાજા શહેરમાં આણ્યે.
વિશ્વકુમારને ખેલાવી રાજ્ય ગ્રહણુ કરવા કહ્યું. ભવવાસથી વિરક્ત થયેલ વિશ્વકુમારે ચારિત્ર ગ્રહણુ કરવાના મનેરથા ગુાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજ્યાભિષેક કર્યાં.
મહાપદ્મ રાજાએ પાતાના પિતા અને જ્યેષ્ઠ બંધુના મહાન આદરથી દીક્ષા-મહેશ્ર્વ કર્યાં. સુત્રતાચાર્ય સમીપે પદ્માત્તર રાજાએ વિકમાર સહિત ચારિત્ર ગ્રહણુ કર્યું.
મહાપદ્મ રાજાએ ધણા મહેાવપૂર્ણાંક પોતાની માતા જ્વાળા દેવીના રથ સધ સાથે શહેરમાં ક્રન્ચે અને જૈન શાસનની ઉન્નતિ કરી.
For Private and Personal Use Only