________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૪)
સૌધમ લેકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તાત્તર સુખરૂપ ભા
કરી સયમ આરાધી બન્ને જણુ નિર્વાણુ પદ પામ્યાં.
શિયળ ગુણુના પ્રભાવવાળું કલાવતીનું ચરિત્ર સાંભળી ધણા લૈા શીયળ પાળવા માટે તત્પર થયા.
વખત થઇ જવાથી દેશના બંધ થઇ. રીષભદત્ત, સુદર્શના, શાળવતી વિગેરે પ્રમાદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાને જય ધ્વનિ કરતા, પોતપેાતાના ષટ્કમ માં લાગ્યાં. ગુરુ પણ પેાતાના આત્મકા માં લીન થયા. નિત્યની માફક દેવ, ગુસ્ના વંદન, પૂજન, ગુણુ. ફ્રીનમાં દિવસ વ્યતીત કરી, સૂર્યોદય પછી પાછાં ધર્મદેશના શ્રવણુ કરવા નિમિત્તે સર્વે હાજર થયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવયે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યાં.
****
પ્રકરણ ૨૮ મું.
-**
તપશ્ચરણ,
जह लंघणेहि खिज्जंति रसविकारसम्भवा रोगा ॥ १ तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि ॥ १ ॥
જેમ લંધન (લાંધણ ) કરવાથી રસવિકારના કારણુથી ઉત્પન્ન થયેલા રોગ નાશ પામે છે તેમ પ્રબળ તપશ્ચર્યાવડે ( તપવડે ) અત્યંત ચિકણાં કર્મો પશુ નિચે નાશ પામે છે.
ખાદ્ય અને અત્યંતર એમ તપ એ પ્રકારે થાય છે.
આદ્યુતપ ૧ ઉપવાસાદિ કરવા,૨ આછું ખાવું, ૩ ઘણી થોડી ચીજો ખાવી અથવા ઇચ્છાઓને ઓછી કરવી. ૪ ઘી, દૂધ, દહીં, તેલ, સાકહિંદ રસના ત્યાગ કરવા. ૫ કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી.
For Private and Personal Use Only