________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
સંકેત પ્રમાણે તેના મિત્રાએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો.
આ વામણો નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી.
વાસણાએ મંગલાચરણમાં જણાવ્યું કે મને રાજાની સેવા કરવાનો વખત થયો છે એટલે આ કથા લબે વખત નહિ ચાલે, પણ આંતરે આંતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી.
ભારતવર્ષમાં તામ્રલિપ્તિ નગરી ઘણી સુંદર છે. ત્યાં રીષભદત્ત સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેને સાગરદત્ત શ્રેણીની પુત્રી સાથે વિવાહ થ હતા. એક દિવસે પોતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યો ગયો.
આટલી કથા જણાવી વામણે કહ્યું –ભાઈ ! હવે તે રાજાની પાસે જવાને વખત થયો છે, એમ કહી તે ઊઠયો. વામણાને ઉઠો જાણી શેઠની પુત્રી પ્રિયદર્શના સંભ્રમપૂર્વક ઉઠી, વામણુ પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “ વીરભદ્ર! ત્યાંથી કયા દેશાંતર ગયે ?”
વામણ કુળને કલકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતો નથી.
પ્રિયદર્શન–હા. એમજ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળ ને સુચવે છે, તથાપિ મહાનુભાવ ! ઉત્તમ પુષે દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે.
વામણ તમારે વિશેષ આગ્રહ છે તે તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સેવકેએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થશે.
બીજે દિવસે અમણીના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી.
વામણ-વીરભદ્ર પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી ૨યામ રૂપ કરી સ્વેચ્છાએ ફરતાં સીલદીપના રત્નપુર શહેરમાં આવ્યો.
For Private and Personal Use Only