________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬)
મનુષ્ય નીચાં ઉતરવા લાગ્યાં. કમળા ધાવમાતાને હાથ ઝાલી સુદ-- ના ચડવા લાગી. તેની સાથે શીળતી વિગેરે અનેક મનુષ્યો તે પાહાડ પર ચડયા. ઉપર ચડયા બાદ સુદર્શના, ચારે બાજુ નીહાળી નીહાળીને તે પહાડના સુંદર દેખા જેવા લાગી, ફળ, ફુલોથી પહાડી વન વિકસીત થઈ રહ્યાં હતાં. સુગંધી પુષ્પને પર્શને આવતો મંદ મંદ પવન આનંદ આપતો હતો. હંસ, સારસ, કોયલ આદિ પંખીઓ કલવર શબ્દ કરતા આમ તેમ ઉડતાં જણાતાં હતાં. સુંદર
અને સ્વાદિષ્ટ ફળેથી વૃક્ષ નમી રહ્યાં હતાં, કોઈ કોઈ સ્થળે ઝરણે વહેતાં હતાં. સુગંધી પુષ્પ ઉપર ભ્રમરોનો સમૂહ ગંજારવ કરી રહ્યો હતો. ઇત્યાદિ પાંચ ઇન્દ્રિયને સુખદાઈ.વિષયો આ પહાડ ઉપર જણાતા હતા. છતાં મનુષ્યનું આગમન ઘણું અને કોઈ કોઈ વખત થતું હોવાથી તે પહાડને પ્રદેશ નિર્જનપ્રદેશ જેવો જણાતો હતો. સુંદર, કોમળ અને સ્વચ્છ અનેક શિલાઓ ત્યાં દેખાતી હતી. ટુંકામાં ભેગીઓને ભેગની ભાવના જાગૃત કરનાર, અને યોગીઓને યોગની ભાવના વૃદ્ધિ કરનાર આ પહાડના પ્રદેશો જણાતા હતા. સુદર્શન ઘણું બારીક દષ્ટિથી પાવાડના પ્રદેશે નિહાળતી હતી. કોઈ વખતે તેણીની મુખ મુદ્રા શાંત અને વૈરાગિક દેખાતી હતી. તે કઈ વખતે તેવા દુઃખદાઇ દેખા દેખી ખેદિત જણાતી હતી. કેઈ વખતે તે હર્ષિત થતી હતી એમ પિતાની વિચારણના પ્રમાણમાં તે અનેક રસોને અનભવ કરતી હતી. તેટલામાં વૃક્ષની ઘાટી છાયા તળે રહેલી એક પથ્થરની સિલા તરફ તેની દષ્ટિ પડી. તે સિલા ઉપર યુવાવસ્થા વાળે એક તેજસ્વી મુનિ બેઠેલ સુદર્શનાના દેખવામાં આવ્યો. તપતેજથી તેમનું શરીર ચળકતું હતું. સૌમ્યતામાં ચંદ્રને પરાભવ થાય તેવી શાંત મુદ્રા જણાતી હતી. શરદઋતુના ચંદ્રથી પણ અધિક ક્રાંતિ શોભતી હતી. કંદર્પને વિજય કરે તેવું સુંદર રૂપ હતું. સાક્ષાત મૂર્તિ માન ધર્મજ હેય નહિ તેમ ધર્મધ્યાનમાં લીન થયેલા જણાતા હતા.
મુનિ મહાત્માને દેખતાંજ સુદર્શનાના હર્ષનો પાર ન રહ્યો. વર્ષાના
For Private and Personal Use Only