________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૧૪)
રહેલા આ સંસાર ખરેખર દુઃખરૂપ જ છે. આવા દુઃખમય સ'સારને જાણી તમારે જીતેશ્વર ભગવાનના કહેલ ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ ચવુ' જોઇએ.
ઋત્યાદિ મીઠાં વચને એ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વાહાણુ પર ચડી બેઠી. સુદના પશુ પોતાનાં માતા, પિતા, ખ’ધવ સખીએ અને નગર લેાકેાને ખમાવી, મીઠાં વચનેાથી સતાષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે ખેડેલી સુદના, ઉત્તમ વિમાન પર સરવતીની સાથે ખેડેકી લક્ષ્મીની માફક શાભવા લાગી.
સાથે પતિ ઋષભદત્ત પ્લુ નરપતિ સહિત રાણી ચંદ્રક્ષેખાને પ્રામ કરો પોતાના જાહાજ પર આવી ખેડે.
ક્રી ખીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યાં. અને છેવટે પોતાની માતૃભૂમિ સિંહલદ્વીપને સદાને માટે છેવટનેા નમસ્કાર કરી ભરૂઅસ્થ્ય નગર તરફ સમુદ્ર માગે તે વાના થઇ.
****
પ્રકરણ ૨૨ મુ
—-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમળગિરિના પહાડ અને મહાત્માનું દર્શન.
→
પવનવેગથી વહાણા સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવા ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કચ્છાદિ જળચર જીવાથી ભરપુર સમુદ્રને નિહાળતાં, સુનાને કાંઇ નવેાજ અનુભવ મળ્યા. તેણીએ શાળવતીને જણુાવ્યુ.
અમ્મા ! આ સંસારતી માફક સમુદ્ર પણું દુરતર, દુઃસર્વ, દુરાલેાકનીય, દુષિગમનીય અને દુઃખના નિધાન જેવે મને ભાસે છે.
For Private and Personal Use Only