SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ચેલ હેવાથી જન્મ મરણુ કર્યાં કરે છે. તે સૌંસારી જીવા ક્ષત્રિ યાદિ ઉપાવિભેદથી બે પ્રકારના ગણાય છે. એક ત્રસ અને ખીજા સ્થાવર. જેઓ દુ:ખાદિથી ત્રાસ પામે છે, એટલે તાકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ, દુ:ખાદિકનું ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે. તે ત્રસ જીવના એઇન્દ્રિય, ત્રણ ઈંદ્રેય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય, એવા ચાર ભેદ છે, દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીવાનાં છે. સ્થાવર એટલે સ્થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળા છવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાદિના ઉપાધિભેદથી સંસારી જીવાના જુદા જુદા ભેદો ગણાય છે. વાસ્તવિક રીતે ચૈતના લક્ષણ એ સજીવનું સાધારણ લક્ષણુ ગણાય છે. આ સવ દેહધારી યા કધારો જીવે! સંસારી જવામાં ગણાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અવના ભેદ છે. અજીવતુ ખીજી' નામ જડ વસ્તુ છે. જીવ, પુદ્ગલાને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વસ્તુ હાવાથી તેના કાય પરથી તે જાણી શકાય છે. જીવ, પુદ્ગલાને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પશુ અરૂપી હોવાથી તેના કાય ઉપરથી નિતિ કરાય છે. અ!કાશજીવ પુદ્દગલાને જવા આવવામાં અવકાશ( મા ) આપે છે. કાળ, વસ્તુઓને નવી, પુરાણી બનાવે છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શે છે તે સ` પુદ્ગલે કહેવાય છે. વૃદ્ધિ, હાનિ થવી તે પુદ્ગલને ધર્મ છે, આ પાંચ અવના ભેદ છે. For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy