________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
અનેક સમ્પ્રયત્નનું વંદન કરી તેમને બીજી અનેક શુભ પ્રવૃત્તિએમાં જોડાવા પ્રેરે છે. “ગુજરાતને માટે અભિમાન રાખે, આત્મભોગ આપીને પણ ઉંચી કેળવણી મેળવે, અને ઉદાત્ત ભાવનાઓથી સજજ થાઓ.” એ પ્રકારને રા. રણજીતરામને રણકાર શ્રોતાઓને સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે કે ગુર્જરભૂમિના એ ભક્તવરનું હૃદય એમના લેખમાં યથાર્થ રીતે ઉતર્યું છે. શ્રીમતી શારદાગૈરી સ્ત્રીઓના અપકર્ષથી તીવ્ર અસંતેષ જાહેર કરે છે, ખરી ખાટી સ્ત્રીકેળવણીનો વિવેક કરે છે અને અમેરિકા જેવા સુધરેલા દેશની સ્ત્રીઓ કેટલી આગળ વધેલી છે તે જણાવી આપણું જીઓની મંદ નાડીને સતેજ કરે છે. આ પ્રમાણે આ ગ્રંથમાં અનેક નાની મોટી, લસૂમ બાબતોને સમાવેશ કરવામાં આવ્યું છે. આદિથી અંત સુધી અતિવાદ કેઈ ઠેકાણે જેવામાં આવતો નથી; પ્રત્યેક લેખકે પ્રશસ્ય રીતે વિવેક બુદ્ધિ જાળવી રાખી છે. વિવિધ સુંદર સુપકવ અને પથ્ય વાનીઓથી ભરેલી થાળી, જે જમનારાઓ આગળ રજુ થયેલી છે, તેના સંબંધમાં “આગ” એ મંગળ વચન કહેવાનું મને પ્રાપ્ત થયું છે.
* પુરાતન કાળમાં સ્ત્રીની પદવી ઉંચી માનવામાં આવતી હતી એમ જે આપણે સિદ્ધ કરી બતાવીએ તે આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉતારી પાડવા પ્રયત્ન કરનાર વ્યક્તિ સામે અવશ્ય આપણી જીત થયેલી લેખાય. પરંતુ એ જીતના હર્ષમાં જે આપણે આધુનિકકાળમાં આપણું કર્તવ્ય સંબંધમાં પ્રમાદ કરીએ તે તેથી આપણા પ્રતિપક્ષીને નહિં, પરંતુ આપણને પિતાને, આપણા સમાજને જ હાનિ છે. આ કારણથી સ્ત્રીકેળવણી સંબંધી મંત અને ચળવળ જેનું આંદોલન આપણું વાતાવરણમાં સ્પષ્ટ પ્રસરેલું જણાય છે, તેમાં કેટલાક અનિષ્ટ અંશે જોવામાં આવે છતાં અંતે ઈષ્ટ પ્રાપ્તિ કરાવનાર હોવાથી એકંદર આવકારને પાત્ર છે.
For Private and Personal Use Only