________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
વાગવીએ છીએ. સમાજ હજી ય
છે. ઘણા કાળા
ભેગવીએ છીએ. પરંતુ જેટલા અંશમાં મનુભગવાનની આજ્ઞા પાળવાને હિન્દુ જનસમાજ હજી તૈયાર છે, તેટલા અંશમાં હિન્દુસમાજ અન્ય સમાજોને મુકાબલે સુખી છે. ઘણા કાળથી પડેલા ચીલા હજી કાયમ હોવાથી–આપણું જનસમાજમાં સ્ત્રીઓ ઘણે ભાગે અન્નવસ્ત્ર માટે દુઃખી રહેતી નથી. પતિ, પુત્ર, પિતા, ભાઈ, દીયર ઈત્યાદિ સંબધેથી જોડાયેલ એક નહિ તે બીજે પુરુષ પિતાની સાથે સંબન્ધ ધરાવતા સ્ત્રીવર્ગ માટે આ ફરજ સ્વીકારે છે. અને તેથી પુરુષોના પ્રમાણમાં આપણે સ્ત્રીસમાજ સામાન્ય રીતે વધારે નિશ્ચિત, વધારે સ્વસ્થ અને વધારે પરહિતાનુરાગી બની શકે છે. આપણી સ્ત્રીઓને પુરુષના જેટલી જીવનયાત્રાની ચિંતા નથી. અને સામાન્ય રીતે આપણે સ્ત્રી સમાજ સંતાનવૃદ્ધિના પિતાના સ્વાભાવિક ધર્મને નિર્વાહ કરવાને વધારે તૈયાર રહે છે.
આ સ્થળે જ મસ્ત્રી રતતા એ અને એ અર્થમાં બીજાં સ્મૃતિવાનું સ્મરણ કરાવી મને કઈ પૂછશે કે હું આ શું કહું છું ? જન્મપર્યન્તની પરાધીનતા એના કરતાં બીજું દુખ કયું? એના જેવી બીજી ગુલામગિરી કઈ એના જેવું બીજું અપકર્ષકારક શું? અને વળી એમ પણ પૂછશે કે આપણું જનસમાજમાં સામાન્ય રીતે ચાલતા સ્ત્રીઓના જીવનને કમ જોતાં એમાં આ પૂજ્યપૂજક ભાવને નિર્વાહ વ્યવહારમાં કયે ઠેકાણે છે? આ પ્રશ્નોને પણ અત્રે ટુંકામાં ઉત્તર આપવા હું યત્ન કરીશ.
જ મસ્ત્રી તળતામ-એ વાક્ય છે એની ના નથી. પણ તેની સંગતિ જોઈ તેથી શું વક્તવ્ય છે તે આપણે જોઈએ. મનુ પઃ ૧૪૭ માં એમ કહેવું છે કે બાલા, યુવતી કે વૃદ્ધ સીએ, ઘરમાં પણ કેઈ કાર્ય સ્વતન્નતાથી કરવું નહિ, સ્વતન્નતાથી ન કરવું એટલે ઉપર કહ્યાં તે પિતા, ભાઈ, પતિ, પુત્ર, દિયર વગેરેની અનુમતિ વિના ન કરવું. તે પછી કહે છે
For Private and Personal Use Only