________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
સ્ત્રીઓને સન્ડેશ.
-
-
-
-
-
-
-
શવમાં ધર્મરાજને જીતી જીવ મૂકાવ્યું. તમારા અન્ય સસરાજીને લોચન અપાવ્યાં. જય જય તમયી દેવી, જ્ય! જય!
મદાલસા! પવિત્ર મદાલસા ! ગૃહદેવી! સંન્યાસિની! શા તારાં બાળકોને તે લડાવ્યાં. શા પરમ સંન્યાસિની તે ઉગતા છેડેને દિક્ષા આપી. સંસારસાગરને તરવાનું સંન્યાસ-પરમ ત્યાગની દિક્ષાને દેનારી માતા-જય તારનાર ઉદ્ધારનાર માતાને.
ઈતિહાસની આરસીમાં દિવ્ય દેખાતી શુરાંગના સિંહણસમી શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં શાં શૌર્ય દેવી! ઈતિહાસમાં તારું નામ અમર થયું.
કાન્સની પ્રેરિત બાલિકા અન ઑફ આર્કસ તે ફ્રાન્સના શા ઉદ્ધાર કર્યાઃ શાં શૈર્ય દાખવ્યાં! હારી જતા રાજલશ્કરને બાલિકા તે શું સતેજ કર્યું ! યે યે તારી શર્યાતિને!
પુરાણના દિવ્ય દેશ તથા ઇતિહાસની પ્રેરક ભુમિકાએમાંથી ચાલે જરા વર્તમાન યુગની જ ઝાંખી કરી લઈએ.
પરમ પુણ્યશાળી શાન્તિના સામ્રાજ્યને વિરલ હા લઈ ગયેલી મહારાણી વિકટોરીયા ! શા તારા મધુરા શબ્દો! આશાજનક પ્રેરક શબ્દ! કયે ખૂણે, કયા ગામડીયાથી પણ તારું નામ અજાણ્યું છે? ને કયા પુરુષે રાણીનું રાજ્ય છે કહી તેની પત્નીને હક નથી આપ્યા કે તેના હુકમે નથી ઉઠાવ્યા?
પવિત્ર મૈયા ઝાન્સીસ પાઉર કેબે પ્રભુભક્તિના કેવા પાઠે ગાયા છે–પ્રેર્યા છે.
પવિત્ર દયાદેવી નાઈટંગલે કેટલાંક દુખીઓનાં દુઃખ નિવાર્ય છે.
જનરલ બુથે તે દેવીના સહધર્મચારથી મુક્તિફેજના ધર્મયુદ્ધના શા શા વિજયે મેળવ્યા છે?
For Private and Personal Use Only