________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સંદેશ.
જીવન ગાળતા અનેક ભક્ત તે માતાને મેળે પિતાનાં શિર નમાવી સંસારના રાગથી વિમુક્ત થયા છે. આરાસુરી આઈમાના રાસ કઈ સ્ત્રીઓએ નથી ઝીલ્યા? ને માના પુરુષભક્તોએ સ્ત્રીની દીનતાથી નથી ગાયાં ?
“આ અખિલ વિશ્વમાં વ્યાપતી બરદાળી મા મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા.”
“દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્હાય રે હરિહર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિનાં ગાય !
માના બાળક સઉ !”
“હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષ–તેને કરીયે શુંય રે? માવડી પાસે ગેઇડ કરતાં વળે દીકરીને હંફ,
અમે મા તુજ ળેિ !” “તુજ ળેિ પડી રહીએ ત્યારે ભાગે ભવની ભાવટ રે, જમકંકરની હુક ન લાગે, તરી જઈએ ભવસાગર
એમાં તું હાડી છે.” આ માતાજીના સ્તવનમાં અહા કેટલી દુઃખી દીકરીઓએ આશ્વાસન લીધાં છે; કેટલી નિર્દોષ મુગ્ધાઓ શક્તિવાળી વિરાંગનાઓ બની છે ને સંસારસાગરને તરી ગઈ–તરાવી ગઈ છે?
વંદે માતરમના પવિત્ર સૂત્રે દેશને માતા રૂપે જ નમન કરાવ્યાં છે તે દેશની માતૃસેવા માટે સુપુત્રો સજજ થતા જાય છે. આ જ્યોતિને સ્ત્રી અવતાર છે. આ તિના અંશેઅંકુરે સ્ત્રીતિએ સંસારના બાગમાં ખીલવવાના છે, તેની સુવાસ પ્રગટ કરાવવાની છે, તેનાં શુભ ફળને ફાળ ધારવાને
For Private and Personal Use Only