________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે એલ.
જ્યોતિના આત્મલગ્ન સમાન આ સુન્દર અદ્વૈત, એ માનવહૃદયની એક શુદ્ધમાં શુદ્ધ અભિલાષા છે, માનવજીવનના એક રમ્યમાં રમ્ય પ્રસંગ છે તથા માનવસંસારનું એક ઉચ્ચમાં ઉચ્ચ સૈાભાગ્ય છે. પ્રેમ ને ધર્મ, પ્રકૃતિ ને પરિચય ઉભયથી સંગ્રથિત થયેલા, અનુગુણ ને મહાનુભાવ દમ્પતીના જીવનભરના ધર્મસહચાર એ સંસારની સર્વ વિપત્તિઓના મ્હાટામાં મ્હાટા બદલા અને લાખે નિરાશામાં ઝબુકતે મુકતે પાચલી માનવની ઘેાડીક અમર આશાએમાંની એક મેઘેરી અમર આશા છે. એ ધર્મસહચાર આપણા દેશના પ્રાચીનજીવનની તેમ કેટલાક અન્ય દેશના અર્નોચીન જીવનની એક મ્હોટામાં મ્હોટી કીતિ છે, અને એની અસિદ્ધિ એ આપણા આધુનિક સંસારજીવનનું એક મ્હોટામાં મ્હોટું કલંક છે. જયાને જયન્તની પેઠે, સરસ્વતીચન્દ્ર ને કુમુદ– કુસુમની પેઠે, આ ધર્માંસહચાર લાકકલ્યાણમાં તથા લાકસેવામાં ઉતરે છે ત્યારે તે પેાતાની શુદ્ધતમ વિભૂતિનું દર્શન કરાવે છે. વ્યક્તિએ ઉપરાંત સમૂહ સમૂહ વચ્ચે જ્યારે લેાકકલ્યાણને અર્થે સહચાર જામે છે, એક જ ઉન્નતિને માટે પુરુષસંસ્થાઓ તથા સ્ત્રીસંસ્થાએ સંપથી જ્યારે કાપરાયણ થાય છે, ત્યારે આ સહચાર વિશેષ વિશાળ ને વિશેષ કલ્યાણરૂપ થાય છે, તથા પ્રજાનું જીવન વ્હેલું સંસિદ્ધ બને છે.
૧૦૭
આ ધર્માંસહચાર આપણા લેખો તથા કવિઓએ જુદા જુદા આકારમાં રજુ કર્યો છે. આપણા તથા બીજા દેશેાના ઇતિહાસમાં પણ એનાં દૃષ્ટાન્તા મળી આવે છે. આપણું સદ્ભાગ્ય હશે તે આપણા જીવનમાં પણ તેવાં વિરલ દષ્ટાન્ત જોઈ શકીશું.
ગરવી ગુજરાતની વિભૂતિ ! હમે એવા સહુચાર પ્રાપ્ત કરવામાં અમને સાહાય્સ કરી એવી આ મંગલ દિનની મ્હારી મ્હોટામાં મ્હોટી પ્રાર્થના છે. આ ઉત્સાહ ને આશાભર્યાં દિવસે આપણે પણ, હિન્દી કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તની સાથે ઈચ્છીએ કે
For Private and Personal Use Only